Western Times News

Gujarati News

જુહાપુરામાં પોલીસનું ફૂલોથી સ્વાગત

અમદાવાદ,
વેજલપુર પોલીસ દ્વારા કોરોનાની મહામારી દરમિયાન કામ કરવા અને રહીશોની સેવામાં સતત ખડેપગે હાજર રહેવા માટે સ્થાનિકોએ આજે સવારે તેમનું ફૂલોથી સ્વાગત કર્યું હતું અને પીઆઈ ઓડેદરાનો આભાર માન્યો હતો.  વિડિયો જોવા માટે ક્લિક કરો.

FullSizeRender


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.