Western Times News

Gujarati News

હોટલો-રેસ્ટોરન્ટો ચાલુ કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

અમદાવાદ, રાજ્યની હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી ૩૧ મે બાદ હોટલ અને રેસ્ટોરન્ટ ચાલુ કરવા માંગ કરી છે. આ પત્રમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના પર્યટન વિભાગે હોટલ કાર્યરત કરવા કોરોનાની માર્ગદર્શિકા જાહેર કરી છે. હોટલો ૩૧ મે બાદ શરૂ કરવામાં આવે અને હોમડિલિવરીનો સમય સાંજે ૪ વાગ્યાની જગ્યાએ રાતે ૧૧ વાગ્યા સુધી કરવામાં આવે જેથી રાતે પણ જમવાની સુવિધાઓ પુરી પાડી શકાય. હોટલમાં પણ દારૂની પરમીટ શોપ શરૂ કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.