Western Times News

Gujarati News

કરિશ્મા કપૂરે ફિલ્મ શૂટિંગ સમયની ચિત્તા સાથેની તસવીર શેર કરી

મુંબઈ: અભિનેત્રી કરિશ્મા કપૂરે શુક્રવારે પોતોના જૂના દિવસોને યાદ કરતા એક વાક્ય શેર કર્યુ કે કેવી રીતે તેમણે ચિતા સાથે શૂટિંગ કરી હતી. કરિશ્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઇન્ટ પર પોતાની ફિલ્મની એક ફોટો પોસ્ટ કરી. જે ફોટોમાં કરિશ્મા ચિતાના બાજુમાં ઊભેલી જાેઈ શકાય છે. તેણે લખ્યું કે, ‘આ કોમ્યુટરથી બનાવેલો નથી. ના આ વીએફએફ્સ છે અને આ ખરેખરમાં હું પોતે છુ એક સુંદર ચિતાની સાથે અને હા આ અનુભવ એક જ સમયમાં ચાર્મિંગ કરવા વાળો અને બીક લાગે તેવો બન્ને હતો.’

એટલુ જ નહીં કરિશ્માએ તેના ફેન્સને ફિલ્મ કઈ છે તેનો અંદાજાે લગાવવા પણ કહ્યું. તેણે એમ પણ કહ્યું કે ફિલ્મની શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી.  અભિનેત્રીએ પોસ્ટમાં આગળ લખ્યુ કે “ફિલ્મનો અંદાજાે લાગાવો હૈશટૈગફ્લેશબેકફ્રાઇડે, સંકેત – ફિલ્મની શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી.”  સૂત્રોના અનુસાર આ ફિલ્મ કરિશ્મા અને ગોવિંદા સ્ટારર શિકારી છે, જે વર્ષ ૨૦૦૦માં રિલીઝ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.