Western Times News

Gujarati News

વસ્ત્રાપુરમાં મોબાઈલની ચીલઝડપ

(પ્રતિનિધિ) અમદાવાદ,

રીતેશ દેવેન્દ્રકુમાર ગુલાટી (ઉ.વ.૪૪) રહે. વસ્ત્રાપુર સાંજે સાત વાગ્યાના સુમારે ઘરેથી ચાલવા નીકળ્યા હતા એ વખતે પાછળથી આવેલા એક અજાણ્યા એÂક્ટવા ચાલકે તેમના હાથમાંથી ૧પ હજારની કિંમતના મોબાઈલ ફોનની ચીલઝડપ કરી હતી રીતેશભાઈએ બુમાબુમ કરતા રાહદારીઓ એકઠા થયા હતા જાકે  લુંટારૂ ભાગી છુટયો હતો.


Read News In Hindi

Read News in English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.