હળવદનુ સામંતસર તળાવ ત્રણ વર્ષ બાદ વરસાદી પાણીથી ભરાયુ
હળવદ,હળવદ શહેરમા તેમજ ઉપરવાસમા છેલ્લા એક સપ્તાહથી વર્ષી રહેલા વરસાદના પાણીની વિપુલ માત્રા થયેલ આવકને લીધે,હળવદ શહેરમા આવેલ સાંમતસર તળાવ ત્રણ વર્ષ બાદ વરસાદી પાણીથી સંપુર્ણ ભરાયુ છે,જે તસ્વીરમા નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)