Western Times News

Gujarati News

Secondary Slider

જયપુર: પંજાબના મામલામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ જે કડકાઇ બતાવી તેની કોંગ્રેસમાં ખુબ ચર્ચા થઇ રહી છે.મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર...

નવીદિલ્હી: સ્વાતંત્ર્ય પર્વે એટલે કે ૧૫ ઓગસ્ટના દિવસે દિલ્હીમાં આતંકી હુમલાનુ એલર્ટ જાહેર કરાયુ છે.જેના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની...

લખનૌ: ઇઝરાઇલના સ્પાઇવેર પેગાસસ દ્વારા કથિત જાસૂસી કરવાના મામલે વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ...

સરકાર દ્વારા આખા દેશમાં ગુજરાતના વિકાસ મોડલની ચર્ચાઓ કરવામાં આવે છે,ત્યારે હકીકત કઈ જુદીજ જોવા મળી રહી છે,આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો...

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવો માટે એક વાર ફરીથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ...

નવીદિલ્હી: દિલ્હી એમ્સમાં જીવ ગુમાવનાર બાળક એચપએન૧ વાયરસથી સંક્રમિત હતો. જે એવિયન ઈન્ફ્લૂએન્ઝા અથવા બર્ડ ફ્લૂ પણ કહેવામાં આવે છે....

નવીદિલ્હી: કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધી ભારતથી તમામ ફ્લાઇટ્‌સ સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે....

ચંડીગઢ: આમ આદમી પાર્ટીના પંજાબના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ભગવંત માને સત્તાધારી કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે ફકત ખુરશી...

ગાઝિયાબાદ: ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના કોલોની વિસ્તારમાં એક માતાએ તેના બે બાળકોની ગળુ દબાવીને હત્યા કરી હતી અને ત્યારબાદ તેણે આપઘાત...

બગદાદ: ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સમુહે લીધી છે. ઈરાકની રાજધાનીમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે....

સનીયા હેમાદ ગામની અંદર વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકા સહિતના તાલુકાઓમાં ગત રોજથી પડેલા ભારે...

પાલનપુર: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી મેઢાળા ગામે ચાર દિવસ અગાઉ માતા-પુત્રની હત્યાનો ગુનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી દીધો છે....

ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાળકાર્યના પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેની ઉજવણી કરવા માટે...

કોતરપુરથી એસ.પી. રીંગ રોડ, મોટેરા સુધી ર૦૦૦ મી.મી. લાઈન નાંખવામાં આવશે પશ્ચિમમાં હાલ રપ૦ એમએલડી ડીમાન્ડઃ રી- ડેવલપમેન્ટ બાદ ૪પ૦થી...

નવી દિલ્હી: કોંગ્રેસ તરફથી સરકાર પર કથિત પેગાસસ પ્રોજેક્ટ ચલાવવાના આરોપને ભાજપે પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપના પ્રવક્તા રવિ શંકર પ્રસાદે...

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વેક્સીન ફાળવણી કારણે તમામ કોરોના વેક્સીનેશન કેન્દ્ર રવિવારે વેક્સીનેશન બંધ હતા. શહેરમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી...

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરને જાેતા કેન્દ્ર સરકારએ જરૂરી દવાઓ રેમડેસિવિર અને ફિવિપિરાવિરનો ૩૦ દિવસનો બફર સ્ટોક રાખવાનો ર્નિણય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.