Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સુરત, શહેરમાં બનેલી ઘટનાના પગલે સ્કુલ, કોલેજાેથી લઈને ગર્લ્સ હોસ્ટેલની આસપાસ બિનજરૂરી હરતાફરતા પુરૂષો સામે પોલીસ કડક બની પગલાં ભરશે....

અંકલેશ્વર, અંકલેેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે મહિલાની સોનાની બંગડીઓ ધોઈ આપવાના બહાને ઠગાઈ કરનાર શખ્સને નડીયાદ પોલીસે ઝડપી લીધો હતો....

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અન્વયે આંતરમાળખાકીય વિકાસ કામોમાં અમદાવાદને ર૩૮ કામો માટે રૂ. ૭૩૬.૧૦ કરોડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર...

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલ રાજ્યના અનેક જીલ્લાઓ માટે જીવા દોરી સમાન...

(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં ઓક્સિજનની કમી પુરી કરવા માટે વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૫ મા નાણાંપંચ હેઠળ...

(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજયના જરૂરિયાતમંદ લાભાર્થીઓને સાધન- સહાયનો આધાર આપીને આર્ત્મનિભર બનાવવાનો નક્કર પ્રયાસ આ સરકારે કર્યો છે. છેલ્લા એક દાયકાથી...

‘આત્મનિર્ભર ભારત’ દેશને વેૈશ્વિક કક્ષાએ મજબુત બનાવશેઃ તટસ્થ ભૂમિકા ભારત માટે ઉત્તમ માર્ગ (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, યુક્રેન-રશિયા વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી...

વૃદ્ધે જણાવ્યું કે મને અંધારામાં રાખીને વિલ બનાવી લીધી વડોદરા, વડોદરામાં ભાજપના કોર્પોરેટર પર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. છાયા...

સુરક્ષા સેતુ સોસાયટી પંચમહાલ  તથા  બ્રહમાકુમારીઝ  ગોધરા દ્વારા ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તનાવમુકત પ્રબંધનના વિષય પર સેમિનારનુ  આયોજન...

અમદાવાદ, દુકાનના માલિકને જ બનાવટી દસ્તાવેજાેના આધારે ડરાવી ધમકાવી કબજાે મેળવવાની કોશિશ કરનાર લાકડા ગેંગના મુખ્ય સાગરીત વિરુદ્ધ અમરાઈવાડી પોલીસે...

ગાંધીનગર, અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે કુલ રૂ. ૭૩૯ કરોડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી. સ્વર્ણિમ...

સુરત, સુરતના પાંડેસરામાં એક અજીબ ઘટના બની છે કે જેમાં એક વ્યક્તિ પાંડેસરામાં આવેલી સ્ટ્રોમ ડ્રેનેજમાં પડ્યો હતો અને અડધો...

મેઘરજ, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામમાં પિયરમાં આવેલી મહિલાને તેના વહેમી પતિએ અગમ્ય કારણોસર બ્લાસ્ટ કરી હત્યા કરી...

અમદાવાદ, ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતી મહિલા પૂર્વ પતિએ એસિડ ફેક્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આણંદની મહિલા તેના ડોક્યુમેન્ટ...

(પ્રતિનિધિ) અમદાવાદ, યુક્રેન-રશિયા વચ્ચે મહાયુધ્ધની શરૂઆત થઈ ગઈ છે તેની અસર વિશ્વભરમાં પડશે. ભારત તેમાંથી બાકાત રહેશે નહિ. ખાસ કરીને...

(એજન્સી)ગાંધીનગર, રાજય સરકારે મોટા ઉપાડે સોમવારથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દીધું છે. પરંતુ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના હજુ શરૂ...

‘આત્મનિર્ભર ભારત’ દેશને વેૈશ્વિક કક્ષાએ મજબુત બનાવશેઃ તટસ્થ ભૂમિકા ભારત માટે ઉત્તમ માર્ગ (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, યુક્રેન-રશિયા વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી...

(એજન્સી)અમદાવાદ, ધોરણ.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયાં બાદ પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ-૩થી૮ના વિધાર્થીઓની ર્વાષિક પરીક્ષાનો કાર્યક્રમ પણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.