Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, હ્યુન્ડાઈ પાકિસ્તાનએ પોતાના ઓફિશિયલ ટ્‌વીટર હેંડલ પરથી કાશ્મીરની આઝાદીને સમર્થન આપતા ગુજરાત સહિત દેશભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું....

ચૂંટણી સમયે “ ઓવર બુકીંગ” થતા મ્યુનિ.તિજાેરી પર ભારણ વધુ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં સ્વર્ણિમ જનભાગીદારી યોજના અંતર્ગત ખાનગી...

ભૂજ, ભૂજના હરામીનાળામાં પાકિસ્તાની બોટના સફળ જાપ્તા બાદ સુરક્ષા એજન્સીઓને ગુજરાતના દરિયાકિનારે એક મોટી સફળતા મળી છે. ગુજરાતના સમુદ્રમાંથી શનિવારે...

અમદાવાદ, ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીમાં કેન્સરના કેસની સંખ્યામાં નોધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે. શિયાળુ સત્રમાં સંસદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગે કેન્સરના...

બનાસકાંઠા, ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને...

અમદાવાદ, કાંકરિયામાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી હતી. કાંકરિયાના હોરર હાઉસમાં આગ ફાટી નીકળી હતી. જાેકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ...

રાજકોટ, રાજકોટ શહેરમાં વધુ એક વખત પુરપાટ ઝડપે કાર દોડાવતા અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની સતત બેદરકારી સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની અવારનવાર ગામડામાં તથા અન્ય જિલ્લાઓમાં જતી એસટી બસો...

ભરૂચ , ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સ્થિત જીઆઈડીસીમાં રહેલી વીડીસાઈડ અને પેસ્ટીસાઈડનું ઉત્પાદન કરતી કંપની દ્વારા હવા પ્રદૂષણ કરવા અને...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ગયા વર્ષ ૨૦૨૧ માં યોજવામાં આવી હતી જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ...

અંકલેશ્વર, વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસેની એપ્કોટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ લી.ખાતે કૃત્રિમ રબર અને લેટેક્સ પ્લાન્ટના પ્રસ્તાવિત વિસ્તરણ માટે જીપીસીબીના અધિકારીઓની ઉપસ્થિતિમાં...

(પ્રતિનિધિ) બાયડ, બાયડના આર્ટ વર્ક દ્વારા ખ્યાતિ પામેલા પેઇન્ટર દેવચંદ પરમાર દ્વારા સ્વર કોકિલા લતા મંગેશકર ને અનોખી રીતે શ્રદ્ધાંજલિ...

કોઈપણ પ્રશ્નોની સાંપ્રત સમયની મુલવણીની જગ્યાએ ભૂતકાળની સ્થિતિએ સરખાવી પ્રશ્નનો છેદ ઉડાડી દેવાશે (પ્રતિનિધિ) અમદાવાદ, દેશમાં કોરોનાનો મુદ્દો હાલમાં ટોપ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.