Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાજકોટ, સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડની તાજી ઘટના બાદ ધોરાજીમાં પણ એક પ્રેમીએ પ્રેમિકા પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો...

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાથી મોટી રાહત મળી છે. છેલ્લા ઘણા સમય બાદ નવા કેસની સંખ્યા ૧ હજારની નીચે આવી છે. છેલ્લા...

29મી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC -2021)-રાષ્ટ્રીય કક્ષાની ચાર દિવસિય ‘29મી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ-2021’નો સાયન્સ સિટી ખાતેથી પ્રારંભ કરાવતા...

અમદાવાદ, આંતરજ્ઞાતિય લગ્નને મંજૂરી ન આપતાં, પાલનપુરની એક યુવતીના તેના માતા-પિતા દ્વારા ડોક્ટર પતિ સાથે બળજબરીથી ડિવોર્સ કરાવવામાં આવ્યા હતા....

અમદાવાદ, શહેરની પ્રાઇવેટ હોસ્પિટલના ડોકટરોની ટીમે ૪ કલાકની સર્જરી બાદ એક સફળ ઓપરેશનને અંજામ આપ્યું છે. ૫૬ વર્ષીય એક મહિલાના...

અમદાવાદ, એક રોડ અકસ્માતની ઘટનાના કારણે ગુજરાત પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. ભાવનગર પોલીસની ટીમ આરોપીને લઈને દિલ્હી-જયપુર હાઈવે...

પદમડુંગરીને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન' બનાવવા માટે વન વિભાગનું સ્તુત્ય કદમ અંબિકા નદીના પાણીને નેનો ટેકનોલોજીથી શુદ્ધ કરી ગ્લાસ...

ગાંધીનગર, નશાબંધી આબકારી વિભાગમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં એક જ ાસ પરમિટને આધારે લાખો ટન મોલાસિસની હેરફેરનું કૌભાંડમાં ઈન્સ્પેક્ટર એન.બી.દેવાણીને...

દિયોદર, બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ વ્યસનમુક્ત બની શિક્ષણ તરફ આગળ વધી રહી છે જેમાં હવે ઠાકોર સમાજના બાળકોને શિક્ષણ તરફ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  ભરૂચમાં કોવિડ સ્મશાનમાં પતરા નો શેડ ઝર્જરીત થઈ જતા પત્રકાર મુકેશ શર્માના સહયોગમાં ભરૂચ સક્રિય પત્રકાર...

ઝઘડિયાના સરકારી ફીચવાડા ગામે મહિલાને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલતા ચાર ઈસમો વિરૂદ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધાયો (પ્રતિનિધિ) ભરૂચ,...

૧૪ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે -ભરૂચની કે.જે. ચોક્સી પબ્લિક લાયબેરીની ટીમે કલરવ શાળાના બાળકોને પુસ્તકોની ભેટ આપી (પ્રતિનિધિ) ભરૂચ,...

જામનગર, જામનગરના પંડિત નહેરૂ રોડ પર આવેલ નિયો સ્કવેરમાં જાેધપુર રજવાડુ નામની કપડાની દુકાન ચલાવતા રાજસ્થાનના પોકરણના વતની દેવીસીંગ હેમતસીંગ...

પ્રતિનિધિ)પાવાગઢ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે હજારોની સંખ્યામાં માઇ ભકતો પધાર્યા હતા...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના વરથું ગામે ડુંગરની ઉપર બિરાજમાન બ્રહ્માણી મહાકાળી માતાજી મંદિરે આજરોજ ૧૫મો પાટોત્સવ ભારે ઉમંગભે...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નગર પાલિકા દ્વારા પાલિકાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તાજેતરમાં મળેલી સામાન્ય સભા દરમ્યાન લાઈટવેરો,પાણીવેરો...

પ્રેમને આપણે ક્યારેય અશ્પૃશ્ય ગણ્યો નથી,તેને વિવિધ સ્વરૂપે ચાહ્યો છે – શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી અમદાવાદના એચ.કે....

અમદાવાદ શહેર પોલીસના ઉપક્રમે “બિલ્ડીંગ બ્રિજીસ” કાર્યક્રમનું આયોજન પોલીસની પરંપરાગત ભૂમિકામાં પરિવર્તન  - શ્રી સંજય શ્રીવાસ્તવ, શહેર પોલીસ કમિશનર, અમદાવાદ...

અમદાવાદ, તલાટી કમ મંત્રીની ભરતીને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે કે જેમાં ઉમેદવારો હવે તારીખ ૧૫ ફેબ્રુઆરીને બદલે તારીખ ૧૭મી...

સાબરકાંઠા, આજે વેલેન્ટાઈન ડે એટલે કે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ છે. છેલ્લા એક સપ્તાહતી વેલેન્ટાઈન વીકની ઉજવણી કરવામાં આવી રહી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.