Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગુજરાતના સૌથી મોટા પ્રતિષ્ઠિત ફોજદારી બારની ગરિમા જાળવવા વકીલોના હાઇકોર્ટ સમક્ષ પ્રશ્નો ઉકેલવા પ્રમુખપદના ઉમેદવાર હસમુખભાઈ ચાવડાને જીતાડવા અનુરોધ કરતાં...

નર્મદા જિલ્લાના ઉધોગકારોને વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૨ માં ભાગ લેવા અંગે યોજાયેલી બેઠક (માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લા ઉધોગ કેન્દ્ર ધ્વારા રાજપીપલા સ્મોલ...

રૂા. ૧૪.૪૧ લાખનું ફંડીગ ઈબાદતગાહ બનાવવા એકત્ર કરાયું હોવાનું ખુલ્યું ઃ રૂા.૩.૭૧ લાખ સલાઉદ્દીનના ફાતમી ટ્રસ્ટમાંથી આછોદના અંજુમન ટ્રસ્ટમાં મોકલાયા...

અમદાવાદના લોકોમાં એન્ટિબોડીનું સ્તર જાણવા સીરો સરવે ઉપયોગી બન્યોઃ ડેલ્ટા કરતાં ઓમિક્રો વધુ ચેપી હોઈ વેક્સિનેશનમાં પણ ઝડપ વધારવી જરૂરી...

થોડા દિવસ અગાઉ વટવાની અભિષેક મહિલા ઉત્કર્ષ મંડળની અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે રેડ કરી ત્યારે અનાજનો વધુ જથ્થો કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરે...

(પ્રતિનિધિ) અમદાવાદ, એલીસબ્રીજમાં આવેલા ભુદરપુરા ખાતે પ્રેમ પ્રકરણમાં યુવકે યુવતીના માતા-પિતા સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં પિતા પર છરી વડે...

સુરત, નવસારીમાં માર્ગ અકસ્માતે ૪૩ વર્ષીય અસ્તિકા પટેલનું જીવન છીનવી લીધું હતું, પરંતુ તેમના મૃત્યુ બાદ તેઓ સાત લોકોના જીવનમાં...

સુરત ખાતે સ્વ. નગીનદાસ સંઘવીના સ્મૃતિમાં અપાતો પત્રકાર એવોર્ડ ભાર્ગવ પરીખ અને ચિ઼રંતના ભટ્ટને અપૅણ સુરત, જાણીતા પત્રકાર સ્વર્ગસ્થ નગીનદાસ...

જામનગર, નોકરી આપવાના નામે રાષ્ટ્રીય સ્તરના કૌભાંડનો પર્દાફાશ જામનગર પોલીસે કર્યો છે. નોકરીની લાલચ આપી રૂપિયા પડાવી લેતી નાયજીરિયન ગેંગનો...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીએ જાેર પકડ્યું છે તેવા સંજાેગોમાં જિલ્લાના તાપમાન ઘટાડો જાેવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે આજે વહેલી...

ઘોઘંબા, ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી જીએફએલકંપનીમાં બ્લાસ્ટ અને ત્યાર બાદ આગ ફાટી નીકળવાનીઘટના બની છે. જેમાં મોટી સંખ્યામાં કામદારો દાઝ્‌યા હોવાના...

અમદાવાદ, ગૌણ સેવાના હેડ ક્લાર્કની પોસ્ટ માટેની પરીક્ષાનું પેપર લીક થવાના મામલેસાબરકાંઠા પોલીસે હિંમતનગરના કેતન નામના શખ્સની ધરપકડ કરી છે....

ગાંધીનગર, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું હિંમતનગર તાલુકામાંથી પેપર લીક થયાનો સનસનીખેજ આક્ષેપ થયા...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) ના 36 મા સંમેલનનું આવતીકાલે ઉદ્દઘાટન કરશે કોવિડ-19 પછી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન ક્ષેત્રને રિકવરીના માર્ગે લઇ જઇને તેનો વિકાસ કરવામાં IATO નું આ સંમેલન મદદરૂપ બનશે: શ્રી હરિત શુક્લા, પ્રવાસન...

વલસાડ, વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં કેટલાક ભેજાબાજાે લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને વિવિધ સ્કીમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.