Western Times News

Gujarati News

International

નવીદિલ્હી: રાફેલ યુદ્ધ વિમાનોનો સાતમો જથ્થમાં વધુ ત્રણ વિમાન ફ્રાન્સથી ભારત પહોંચી ગયા છે. એકપણ હોલ્ટ કર્યા વગર આ વિમાન...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં એક પૂર્વ ડિપ્લોમેટની પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાની જાણકારી આપતા કહ્યું કે પૂર્વ ડિપ્લોમેટની પુત્રીની...

નવીદિલ્હી: અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહએ તાલિબાનનું સમર્થન કરી રહેલા પાકિસ્તાન પર જાેરદાર કટાક્ષ કર્યો છે. ત્યારબાદ પાકિસ્તાનીઓને અનેક દિવસ સુધી...

નવીદિલ્હી: સાઉદી અરેબિયામાં અવારનવાર જાેવા મળે છે કે, અહીંયા સ્ત્રીઓને ઘણી ઓછી આઝાદી મળે છે. પરંતુ હવે સાઉદીએ મક્કા જેવા...

કંધાર: તાલિબાનનું સમર્થન કરી રહેલા પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ એ જાેરદાર કટાક્ષ કર્યો છે. ત્યારબાદ પાકિસ્તાનીઓની ઊંઘ ઉડી...

ટોકિયો: ટોકિયો ઓલિમ્પિક ઓર્ગેનાઈઝન દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું છે કે બે ખેલાડીઓ ઓલિમ્પિક વિલેજમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. ઓલિમ્પિકમાં કોરોનાના...

બ્રિસબેન: ટોક્યો ઓલિમ્પકનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયુ છે ત્યારે ૨૦૩૨ની ઓલિમ્પિક રમતો ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં રમાશે તેવી જાહેરાત આજે...

સુરત: કોરોનાના કારણે ચીનની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ૨૩,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ...

પેરિસ: ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમૈન્યુઅલ મૈક્રો અને તેમની સરકારની શીર્ષ સભ્યો દ્વારા ઉપયોગ કરાતા ફોન નંબર સ્પાઈવેર પેગાસસના સંભાવિત ટાર્ગેટમાં સામેલ...

બેઈજિંગ: દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનારું ચીન પરમાણુ હુમલાની કહાની પણ રચી શકે છે. ચીને તાઈવાન મુદ્દે જાપાન પર પરમાણુ હુમલાની...

અંકારા: અફઘાનિસ્તાનમાં વર્ચસ્વનો જંગ ચાલી રહ્યો છે. તાલિબાન દ્વારા દેશમાં એક પછી એક વિસ્તારો કબ્જે કરવામાં આવી રહ્યા છે ત્યારે...

નવીદિલ્હી: પશ્ચિમ યુરોપના ઘણા ભાગોમાં પૂરને કારણે અત્યાર સુધીમાં ૧૯૬ લોકો માર્યા ગયા છે અને સેંકડો ગુમ થયા છે. દરમિયાન,...

નવીદિલ્હી: કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધી ભારતથી તમામ ફ્લાઇટ્‌સ સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે....

બગદાદ: ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સમુહે લીધી છે. ઈરાકની રાજધાનીમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે....

નવીદિલ્હી: રશિયાની સૈન્યએ નવી હાયપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ ચલાવ્યું. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરીક્ષણ રશિયાના ઉત્તરમાં,...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન વિસ્તારમાં પેસેન્જર બસ અને ટ્રક...

કોલકતા: જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ(જેએમબી)ના ઓછામાં ઓછા ૧૫ આતંકી આ વર્ષની શરૂઆતમાં પડોસી દેશથી પશ્ચિમ બંગાળની સીમામાં પ્રવેશ કરી ગયા...

વોશિંગ્ટન: ફરી એકવાર અમેરિકામાં ગોળીબારની ઘટના બની છે .વોશિંગ્ટનના નેશનલ સ્ટેડિયમની બહાર ચાર લોકોને ગોળી વાગી હતી. સેક્રેમેન્ટોમાં બે લોકોનાં...

ગાંધીનગરમાં રહેતી ક્રિષ્ના ટાંકને અમેરિકાની જાયન્ટ ઈ-કોમર્સ કંપની એમેઝોન કંપની દ્વારા વાર્ષિક એક કરોડ રૂપિયાથી પણ વધારે પગારની ઓફર થઈ...

ઈસ્લામાબાદ: અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીથી પાકિસ્તાનને હવે પોતાના નાપાક મનસૂબાને અંજામ આપવાની પૂરેપૂરી તક મળી ગઈ છે. પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિસ...

નવીદિલ્હી, સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીએ ઈન્ડોનેશિયામાં તાંડવ શરૂ કર્યુ છે. આ દેશે કોરોના વાયરસનાં મામલામાં બ્રાઝિલને પાછળ છોડી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.