Western Times News

Gujarati News

International

નવીદિલ્હી: ફ્રાંસની એક અદાલતએ બ્રિટનની કૈર્ન એનર્જી પીએલસીને ૧.૭ બિલિયન અમેરિકન ડોલરનો દંડ વસૂલવા માટે ફ્રાંસમાં લગભગ ૨૦ ભારતીય સરકારી...

ઇસ્લામાબાદ: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારના નિધન પર ફકત ભારતમાં જ શોક છવાયો છે એટલું જ નહીં પાકિસ્તાનમાં પણ શોકની...

નવીદિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના આપસી સંબંધો કોઈનાથી છૂપાયેલા નથી. બંને એકબીજાના એટલા નીકટ હતા...

વેટિકન સિટી: પોપ ફ્રાન્સિસને મોટા આંતરડામાં સમસ્યાના કારણે સર્જરી માટે રોમની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી વેટિકન...

નવીદિલ્હી: વિશ્વ બેંકના પૂર્વ મુખ્ય ઇકોનોમિસ્ટ અને ભારત સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર પ્રો.કૌશિક બસુએ એક મોટો ખુલાસો કર્યો છે...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસના અવસરે ૪ જુલાઈના રોજ રાષ્ટ્રપતિ જાે બાઈડેનને શુભેચ્છા સંદેશ આપ્યો. જેનાથી ચીનને...

નવીદિલ્હી, બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોની મુશ્કેલીઓ વધી રહી છે. જણાવી દઇએ કે, ભારતીય વેક્સિન નિર્માતા કંપની પાસેથી કથિત રીતે ઉંચી...

જિનેવા: વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડાએ ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ વિશે ચેતવણી આપી છે. ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર...

જીનેવા: વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ટેડ્રોસ એડનોમે કોરોના વેરિએટ ડેલ્ટાના પ્રસારને લઇને ચિંતા વ્યકત કરી છે તેમણે કહ્યું કે દુનિયા...

ઇસ્લામાબાદ: ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન સંકુલ ઉપર ડ્રોન જાેવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરતા ભારતે શુક્રવારે આ મામલે કડક પ્રતિક્રિયા આપી...

કોવિશિલ્ડ લેનારાને ઈયુ બોર્ડરમાં પ્રવેશતા અટકાવાશે -ડિજિટલ કોવિડ પ્રમાણપત્રની તપાસ કરાશે અને ત્યારબાદ બેચ નંબરના આધારે તેમને યુરોપ પ્રવેશનો ર્નિણય...

વોશીંગ્ટન: અમેરીકાં સીડીસીના ડાયરેકટર રોશેલ વેલંસ્કીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહયું કે અમારા રિસર્ચના પ્રાથમિક ડેટા દર્શાવે છે. કે છેલ્લા...

નવીદિલ્હી: જમ્મુ એરફોર્સ સ્ટેશન ખાતે થયેલા ડ્રોન હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું. હુમલો કરનારા ડ્રોન પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હોય...

નવીદિલ્હી: સમગ્ર વિશ્વમાં તાપમાનનો પારો દિનપ્રતિદિન વધતો જઇ રહ્યો છે. વૈશ્વિક તાપમાન અને જળવાયુ પરિવર્તનને લઇને દુનિયભરમાં લાંબા સમયથી ચર્ચા...

બીજીંગ: દુનિયા પર પોતાનું પ્રભુત્વ બનાવવાની કોશિશનું સપનું જાેનાર ચીન હાલ પોતાની મિસાઈલ ક્ષમતામાં તેજીથી વધારો કરી રહ્યું છે. નવી...

કાબુલ: અફધાનિસ્તાનથી અમેરિકા સૈનિકોની વાપસી થઇ રહી છે અમેરિકાએ આજે અફધાનિસ્તાનનું મુખ્ય બેસ છોડી દીઘુ છે અમેરિકી સેનાએ લગભગ ૨૦...

ઈસ્લામાબાદ: પાકિસ્તાન સ્થિત ઈસ્લામાબાદમાં ભારતીય હાઇકમીશનના કેમ્પસમાં ડ્રોન જાેવા મળ્યું. ભારતે આ સુરક્ષાના ઉલ્લંઘનનો આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન...

બેજિંગ: ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રાજધાની બેજિંગમાં આયોજિત કાર્યક્રમમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે દુનિયાને ખુલ્લી ચેતવણી આપી દીધી...

ઇસ્લામાબાદ: આર્થિક સંકટથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અંતે સત્ય સ્વીકાર્યુ છે. ઈમરાને માન્યુ કે હાલના સમયમાં દેશને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.