Western Times News

Gujarati News

Search Results for: પેટ્રોલ

ગાંધીનગર: ગુજરાતના ૨-૩ જિલ્લામાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા થઈ ચૂક્યા છે તો ડીઝલના ભાવ પણ ૧૦૦ રૂપિયાની નજીક છે ત્યારે...

નવીદિલ્હી: પેટ્રોલ- ડીઝલ સરકારને કરોડોની આવક કરી આપતું હોય છે. પેટ્રોલ-ડીઝલની ડ્યૂટીમાંથી સરકારે ૩.૩૫ લાખ કરોડની કમાણી કરી છે. ગયા...

ઇસ્લામાબાદ: કોરોના સંકટ વચ્ચે ભારતમાં જ તેલના ભાવ આસમાને પહોંચ્યા નથી પરંતુ દુનિયાના અનેક દેશોમાં હાલ તેલના ભાવમાં વધારાને કારણે...

અમદાવાદ: આખા દેશ સહિત ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર...

નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની...

મુંબઈ: ટીવીના લોકપ્રિય કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે. આ કપલે તેની ઉજવણી કરવા...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીતભાઈ ચાવડા ની સૂચના અનુસાર ધોરાજી ના ધારાસભ્યશ્રી લલિતભાઈ વસોયા અને જિલ્લા પ્રમુખ નટુભાઈ પોંકિયા...

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધારો થયો છે. સાર્વજનિક વિસ્તારમાં પેટ્રોલિયમ કંપનીઓને પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસ પ્રતિ લીટર અને...

સેટેલાઇટ વિસ્તારમાં આવેલી યોગાશ્રમ સોસાયટીમાં રહેતા અને નારોલમાં પેટ્રોલ પંપ ધરાવતા રાજીવભાઇ પરીખે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી  અમદાવાદ,...

નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલનાં ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. પેટ્રોલનાં ભાવમાં...

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલની કિંમતોમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલનો ભાવ વધાર્યો છે. જાેકે, ડીઝલની કિંમત...

નવીદિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જાેકે ગઈકાલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર...

નવીદિલ્હી: આંતરરાષ્રીઁ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજી જાેવા મળી રહી છે. આજે પણ હળવા વધારાના સંકેત જાેવા મળી રહ્યા છે....

નવીદિલ્હી: ભારતીય સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ- ડીઝલની કિંમતો સ્થિર રહી હતી અને ત્યાર બાદ શનિવારે ફરી એક વખત કિંમતોમાં વધારો થયો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.