Western Times News

Gujarati News

Search Results for: નવીદિલ્હી,

નવીદિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ કોરોના રસીનાં આયોજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર...

નવીદિલ્હી: ઈઝરાયલી લડાકુ વિમાનોએ ફરી એક વખત ગાઝા સિટી પર બોમ્બમારો કર્યો છે. સોમવારે સવારે ઈઝરાયલ દ્વારા સતત ૧૦ મિનિટ...

નવીદિલ્હી: ગયા વર્ષે કોરોનાને કારણે થયેલા લોકડાઉનથી દેશના અર્થતંત્રને ભારે અસર થઈ હતી. જાે કે, વસ્તુઓ ધીમે ધીમે પાટા પર...

નવીદિલ્હી: મિસ યુનિવર્સની ૬૯મી આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં મેક્સિકોની એંડ્રિયા મેજાએ જીતીને મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. પૂર્વ મિસ...

નવીદિલ્હી: દેશમાં દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી તોફાન તૌક્તેનું સંકટ તોળાઈ રહ્યુ છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં કહેર વર્તાવ્યા બાદ...

ઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે  નવીદિલ્હી થી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી  સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્યોના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી...

નવીદિલ્હી: છેલ્લા કેટલાક દિવસોમાં નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, પરંતુ ખતરો હજી સુધી ટળ્યો નથી. ભારત...

નવીદિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસીનો ડોઝ ૧૮ કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે....

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં ગંગા નદીમાં અનેક સડેલાં મૃતદેહો તરતાં મળ્યાંના મામલામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પરોક્ષપણે...

નવીદિલ્હી: દિલ્હીમાં ઓક્સિજનને લઈને મચેલા ધમાસાનની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યું છે. તેમણે જણાવ્યું કે આજથી અમે દિલ્હીમાં...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમાણે સ્થાનીક સ્તર પર કન્ટેઈન્મેન્ટની રણનીતિથી કોવિડ-૧૯ સંક્રમણની ચેન તોડી શકાય છે. તેમણે શનિવારે એક ઉચ્ચસ્તરીય...

નવીદિલ્હી: દેશના નાણાંપ્રધાન ર્નિમલા સીતારમણ ૨૮મેએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ૨૮મેએ જીએસટી બેઠકને સંબોધશે. તેમના કાર્યાલયે ટિ્‌વટર પર આ અંગેની માહિતી...

નવીદિલ્હી: દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશના ૧૧ રાજ્યોમાં ૧ લાખથી...

નવીદિલ્હી: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા નદીના કિનારા પર મતદેહ મળવાના ફરીયાદ સામે આવ્યા બાદ ગુરુવારે...

નવીદિલ્હી: કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાયરસ સામે ભારત અને ભારતના લોકો હિંમત હારશે નહીં. તેમણે...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીએ કોહરામ મચાવ્યો છે. બીજી લહેરમાં અનેક પરિવાર બરબાદ થયા છે. કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે કેટલાક...

નવીદિલ્હી: ફેસબુક પર મિત્રતા કરીને દિલ્હીની એક યુવતી સાથે એ ૨૮ મિત્રોએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના ૩ મેના રોજ...

(હિ.મી.એ),નવીદિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનની ગતિ ધીમી પડતી જાેવા મળી રહી છે. રાજ્યો દ્વારા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર વેક્સીનનો...

નવીદિલ્હી: દેશમાં કોવિડ-૧૯ની રસીની અછત વચ્ચે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉક્ટર વિનોદ કુમાર પૉલે કહ્યુ...

નવીદિલ્હી: કોરોનાકાળની વચ્ચે દેશભરમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.