વિશાખાપટ્ટનમ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લિશ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી સ્પિનર જેક લીચ...
વિશાખાપટ્ટનમ, ભારતીય ટીમ હૈદરાબાદની હારનો બદલો લેવાના ઈરાદા સાથે વિશાખાપટ્ટનમના મેદાનમાં ઉતરશે. ભારતીય બેટ્સમેનો વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી ટેસ્ટમાં વળતો પ્રહાર...
અમદાવાદ, અમેરિકા જઈ ડોલર કમાવવાની લાલચે રોજેરોજ કેટલાય ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચીને લીગલી કે પછી ઈલીગલી અમેરિકા જઈ રહ્યા છે,...
મુંબઈ, શેરબજારના કામકાજમાં ગુરુવારે નબળાઈ નોંધાઈ હતી અને બીએસઈસેન્સેક્સ અને એનએસઈનિફ્ટી નબળાઈ પર બંધ થયા હતા. ગુરુવારે નાણા પ્રધાન ર્નિમલા...
નવી દિલ્હી, નણામંત્રી ર્નિમલા સીતારમણે ૨૦૨૪-૨૫નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટથી કેન્દ્ર સરકારે માલદીવને જાેરદાર ઝટકો આપ્યો છે....
મુંબઈ, ફિટનેસ ઉત્સાહી હિના ખાન માને છે કે ઊંડા શ્વાસ લેવાની કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેનાથી માત્ર શાંતિ...
નવી દિલ્હી, નાણા મંત્રી ર્નિમલા સીતારમણ કેન્દ્ર સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. તેમણે છઠ્ઠી...
મુંબઈ, બોલિવૂડના લોંગ ટાઈમ કપલ જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તમામ...
નવી દિલ્હી, મોદી સરકારે તેના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં આયુષ્માન યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. લોકસભામાં બજેટ રજૂ કરતાં...
નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે લોકસભા ચૂંટણી ટાણે વચગાળાનું બજેટ રજૂ કરી દીધું. આ વખતે તેમણે ફક્ત ૧ જ...
મુંબઈ, જગ્ગુ દાદા ઉર્ફે જેકી શ્રોફ આજે ૬૭ વર્ષના થયા. મુંબઈની તીન બત્તી ચાલમાં જન્મેલા જેકીને આજે કોઈ ઓળખની જરૂર...
નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ જણાવ્યું હતું...
મુંબઈ, એલન મસ્કે હાલમાં એક એવી ટેક્નોલોજી વિશે જણાવ્યું કે જેના દ્વારા માણસ પોતાના મનથી ફોન અને કોમ્પ્યુટર ઓપરેટ કરી...
નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં ૨૦૨૪-૨૫નું વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે. દેશની નવી સંસદમાં નાણામંત્રીએ પ્રથમ બજેટ રજૂ...
Ahmedabad, February 1st, 2024: Day 6 of the SFA Championships in Ahmedabad witnessed an exciting array of 5 sports, as action...
નવી દિલ્હી, નાણા મંત્રી ર્નિમલા સીતારમણે સવારે ૧૧ વાગ્યે ૫૮ મિનિટમાં વચગાળાનું બજેટ ૨૦૨૪ રજૂ કર્યું. આ બજેટમાં નાણામંત્રી દ્વારા...
મુંબઈ, વિવેક અગ્નિહોત્રી સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ફિલ્મો બનાવે છે. તેમની ફિલ્મોને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળે છે. આ...
નાણાંમંત્રીએ લોકસભાની ચૂંટણી પહેલાં છેલ્લું વચગાળાનું બજેટ રજૂ કર્યું જીડીપી સામે રાજકોષીય ખાધને સુધારીને ૫.૮ ટકા કરાઈ : ૨૦૨૪-૨૫ માટે...
મુંબઈ, વર્ષ ૨૦૨૪ નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનો એન્ટરટેઈનમેન્ટની દ્રષ્ટિએ જોરદાર રહેવાનો...
નવી દિલ્હી, ફાસ્ટેગને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ ફાસ્ટેગ યુઝર છો તો NHAIએ રાહત આપી છે....
વોશિંગ્ટન, નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે અમેરિકાએ H-1B વિઝાની પ્રોસેસમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ વિઝા માટે કેટલીક કંપનીઓ ફ્રોડ કરતી...
કરપ્શન સામેની લડાઈમાં ભારતને ધારી સફળતા હજુ પણ મળી નથી નવી દિલ્હી, ભારતમાં ટેક્નોલોજીની મદદથી અને નોટબંધીથી ભ્રષ્ટાચાર ઘટશે તેવી...
નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નથી. ખાલિસ્તાનને લઈને કેનેડામાં વધી રહેલા વિરોધને લઈને ભારત...
નવી દિલ્હી, ૧ ફેબ્રુઆરીએ હજી તો લોકોના ખાતામાં પગાર પડ્યો છે, ત્યાં જ ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગે તેવા સમાચાર સામે...
વારાણસી, વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં બનેલા વ્યાસજીના ભોંયરામાં કમિશનરે મોડી રાત્રે પૂજા કરી હતી. ૩૧ વર્ષ પછી અહીં પૂજા થઈ. કોર્ટનો...
