Western Times News

Gujarati News

ગુજરાતમાં IT/ITES સેકટરમાં રોકાણોને પ્રોત્સાહનથી રોજગાર નિર્માણ તકો વધારવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં વધુ બે MoU થયા GESIA...

બાડમેર, રાજસ્થાનના બાડમેરમાં પત્નીએ સેલરી ઓછી હોવાની નજીવી બાબતે તકરારમાં પતિની ક્રૂરતાથી હત્યા કરી નાખી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર પતિનો...

EV ઉદ્યોગમાં વાસ્તવિક દુનિયાના પડકારોને ઉકેલવાના ઉદ્દેશથી,  EVangeliseની બીજી આવૃત્તિની જાહેરાત અમદાવાદ ખાતે iCreate (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશીપ એન્ડ ટેકનોલોજી)...

અમદાવાદ, લોકપ્રિય અભિનેતા આર માધવન તેમની ટૂંક સમયમાં રીલિઝ થનારી ફિલ્મ રોકેટ્રીઃ ધ નાંબી ઇફેક્ટના પ્રમોશન માટે થોડાં દિવસ પહેલાં...

રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૩,૨૩,૦૦૦ શિક્ષકો, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો,...

મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, કલેકટર સંદીપ સાગલે સહિતના મહાનુભાવોએ નાગરિકો સાથે કર્યા યોગ -માત્ર 21 જૂન જ નહીં, પ્રતિદિન યોગદિન...

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ (WRWWO) એ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને દરેક સંભવ મદદ આપવામાં આગળ પડતો ભાગ...

વડાપ્રધાનની સાથે યોગની ઉજવણીમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મૈસૂરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કર્ણાટકના હેરિટેજ સિટી મૈસૂરમાં આંતરરાષ્ટ્રીય...

દાંતીવાડા, વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ (BAPS Pramukh Swami Shatabdi Mahotsav) નિમિત્તે પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામિનારાયણ ચીધેલા...

નીમ્સ હોસ્પિટલ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને આશીર્વાદ રૂપ નિવડશે ડીસા, બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) સાબરકાંઠા-અરવલ્લી આંજણા ચૌધરી સમાજ સમિતિના ઉપક્રમે ગઈ તા.૧૪મી જૂનથી ખેડબ્રહ્માથી પ્રારંભ થયેલ અર્બુદા રથને ખેડબ્રહ્મા તાલુકામાં...

આરટીઓ અને ડીલર્સની સાંઠગાંઠથી હજારો લોકોએ વ્હીકલ ટેક્ષ ન ભરતા મ્યુનિસિપલ ટેક્ષ વિભાગને બે વર્ષમાં રૂા.૧પ કરોડનું નુકશાન થયું (પ્રતિનિધિ...

તંત્ર દ્વારા જે તે હોલમાં તેનું ભાડું, ડિપોઝીટ, સફાઈ, ફોર્મ ફી વગેરે માહિતી દર્શાવતાં બોર્ડ મુકાયાંઃ હોલમાં સફાઈ, લાઈટ, ઈજનેરને...

(પ્રતિનિધિ )અમદાવાદ, અમદાવાદમાં ઈન્કમા ટેક્ષ મૂળ રોડની પાછળની તરફ રેલ્વે ટ્રેકના માર્ગે નવજીવન ટ્રસ્ટ પાસે ગરનાળુ આવેેલુ છે. જેમાં એક...

ધર્મથી ધારણા થાય, દામ્પત્ય કુટુંબને રાષ્ટ્ર |,  સૃષ્ટિના સર્જકનું એ બંધારણ ગણાય || ધર્મ શબ્દની વ્યાપકતા અને તેનું ઊંડાણ એટલું...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર જિલ્લામાં તા. ૨૩,૨૪ અને ૨૫મી જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કેન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૨ યોજાશે....

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ ઁસ્ કેર ફંડ અને મુખ્યમંત્રી...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર),  બી.એ.પી.એસ. દ્વારા સંચાલિત સ્વામી નારાયણ વિધામંદિર કન્યા વિધાલય રેસીડેન્શીયલ સ્કુલ, રાંદેસણ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી...

રાજ્યમાં ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં ૬૧૨૪ લાખ ઘન ફુટનો વધારો થયો છે ગાંધીનગર,ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૧૯...

૩૫ જેટલી સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા સુરત ,સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં માત્ર ૩૦...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.