Western Times News

Gujarati News

બાડમેર, સિરોહી, બાંસવાડા, ઉદયપુર, રાજસમંદ, પાલી, અજમેર, કોટા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રસ્તાઓને નુકશાન થયું- રેલવે ટ્રેક ધોવાયોઃ...

બ્રિટનમાં ગેરકાયદેસર વસાહતી સામે કરાયેલી કડક કાર્યવાહી- ૨૦ દેશોના ૧૦૫ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ બ્રિટનમાં ગેરકાયદેસર રીતે...

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બિહારના જિલ્લાઓમાં હીટવેવથી રાહત મળવાની કોઈ આશા નથી (એજન્સી)પટણા, અહીં દિવસ દરમિયાન અગન ગોળા વરસી...

દહેરાદૂન તા.17 :કેદારનાથધામમાં ગત વર્ષ ગર્ભગૃહમાં સોનાનું પડ ચડાવવામાં આવ્યું હતું, હવે આ સોનુ ખરેખર સોનુ હતું કે પિતળ? તેને...

અમદાવાદ, ગુજરાતમાં બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. રાજ્યના દરિયા કાંઠેના વિસ્તારોમાં વાવાઝોડાનો તોફાન જ તોફાન...

જગન્નાથ મંદિર દ્વારા ૩ ખાસ મુગટ રામ મંદિરને અર્પણ કરાશે-અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલ સરળ અને શાંતિપૂર્ણ રથયાત્રાને સુનિશ્ચિત...

આ ઉપગ્રહ વાવાઝોડાને ટ્રેક કરીને અને તેનાથી સંબંધિત વાસ્તવિક સમયનો ડેટા શેર કરીને લોકોને સમયસર બહાર કાઢવાનું શક્ય બનાવ્યું અમદાવાદ, ...

મોઢું ઢાંકીને કોર્ટમાં હાજર થવું પડ્યું અમિષા પટેલને- ફિલ્મ બનાવવા માટે અજયકુમાર સિંહે અમીષા પટેલને અઢી કરોડ રુપિયા ટ્રાન્સફર કર્યા...

સુમ્બુલ તૌકીર ખાને મહેંદી સેરેમનીની ઝલક દેખાડતી કેટલીક તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા છે મુંબઈ,  ઈમલી અને બિગ...

સ્ત્રીઓમાં પ્રેરક બળ છે જે તેમની આસપાસના દરેકને સશક્તિકરણ કરવાની શક્તિને રોકે છે વડોદરા,  હાલમાં સિએટલમાં મિસ ઈન્ટરનેશનલ અમેરિકા ૨૦૨૩...

દર્શકો તરફથી પ્રતિક્રિયા મળે તો જ કામ કરવાની મજા આવે છે ઃ મદાલસા -અનુપમા સીરિયલમાં છેલ્લા ઘણા સમયથી કાવ્યાના પાત્રને...

કોણ છે રાખી સાવંતનો નવો બોયફ્રેન્ડ?-લકી સિંહ માત્ર મારો મિત્ર છે, તે મારો બોયફ્રેન્ડ નથીઃ રાખી સાવંત રાખી સાવંતે ઉમેર્યું...

ત્રિધા ૨૭ વર્ષની છે પરંતુ નાની ઉંમરમાં તેણે એન્ટરટેનમેન્ટની દુનિયામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે મુંબઈ,  આશ્રમમાં સાડી પહેરેલી જાેવા...

સમગ્ર ભારત દેશમાં વિવિધ શહેરોમાં / જીલ્લામાં, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થામાં કરવામાં આવી રહેલ વિશિષ્ટ કામગીરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ...

વડોદરા, ભારતની જી-20 અધ્યક્ષતા હેઠળ 14 થી 18 જુલાઈ, 2023 દરમ્યાન ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરની ત્રીજી બેઠક યોજાવાની છે. આ બેઠકના...

સુરત શહેરનાં કતારગામ વિસ્તાર સ્થિત યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દેવાંશી કનૈયાલાલ પટેલે NEET ની પરીક્ષામાં ઝળહળતો દેખાવ કરી...

પાલનપુરના મોટી બજાર વિસ્તારમાં શૌચાલયનું કામ ગોકળગાયની ગતિએ ચાલતા વેપારીઓમાં નારાજગી શૌચાલયના નિર્માણનું કામ ચાર માસ અગાઉ શરૂ કરાયું હતું...

એક ક્રાઈમ રીપોર્ટરની હત્યાના કેસમાં ફસાયેલી બીજી મહિલા ક્રાઈમ રીપોર્ટર પર આધારીત વેબ સિરીઝ અમદાવાદ, નેટફ્લિક્સની તાજેતરની હિટ સિરીઝ અને...

વિશ્વકર્મા મહારાણાના નામથી ઓળખાતા સુથાર જ પોતાના પૂર્વજાેની પાસેથી મળેલી વિરાસતમાં એન્જીનિયરિંગ જાણે છે-ભગવાન જગન્નાથના રથ બનાવવા માટે ખાસ એન્જીનિયરીંગનો...

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પણ ભારતના બિપારજોય જેવુ તોફાની વાવાઝુડાએ તબાહી મચાવી ગયુ છે. ગુરુવારે આવેલા આ તોફાનમાં ત્રણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.