Western Times News

Gujarati News

Search Results for: પીએમ મોદી

પ્રોજેક્ટ ટાઈગરને ૫૦ વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાને IBCએ લોન્ચ કર્યું-PM મોદીએ કર્ણાટકમાં બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી બેંગાલુરુ,...

મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છત્રપતિ સંભાજીનગર શહેરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પીએમ મોદી અને ભાજપ પર જાેરદાર નિશાન...

અપ્રૂવલ રેટિંગમાં દુનિયાની મહાશક્તિઓ રહી ગઈ પાછળ -મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ લીડર અપ્રુવલ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચ...

કોવિડ-૧૯ના વધતાં કેસને લઈ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોવિડ-૧૯ અને ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિનું...

નવી દિલ્હી, આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ છે. જાે કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના...

જનસભાને સંબોધતા કહ્યું કે, વિકાસ દ્વારા તમારા પ્રેમનું ઋણ ચૂકવવાના પ્રયાસમાં અહીં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો બેંગલુરુ, વડાપ્રધાન નરેન્દ્ર...

વડાપ્રધાન મોદીએ નમો સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચનો ટોચ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો (એજન્સી)અમદાવાદ, પ્રધાનમંત્રીએ નમો સ્ટેડિયમમાં ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયાની મેચનો ટોચ...

અમદાવાદ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ ટેસ્ટ મેચની સિરિઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. મેચના દિવસે...

નવી દિલ્હી, જી-૨૦ બેઠક વચ્ચે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની બે દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા ૫ વર્ષમાં ઈટાલીના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીને કિડનીની બિમારીના કારણે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Chennai, Prime...

નવી દિલ્હી, પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જી૨૦ના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરોની પહેલી બેઠકને સંબોધી હતી. તેમણે કહ્યું...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવા મામલે આસામ પોલીસે કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ...

નવી દિલ્હી, બેંગલુરુના ધોરણ ૨ ના એક વિદ્યાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો, જેમાં તેણે પીએમ મોદીની માતા હીરાબેનના નિધન...

નવીદિલ્હી,દુનિયાના ૩ મોટા નેતા આગામી કેટલાંક દિવસોમાં ભારતના પ્રવાસે આવવાના છે. તેમાં સૌથી પહેલાં ૨૫-૨૬ ફેબ્રુઆરીએ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે 'આદી મહોત્સવ'નું આજે ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ...

નવી દિલ્હી, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અજીત ડોવાલને પદ પરથી હટાવાની માગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીને...

નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું કહેવુ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે,...

બેંગલુરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા ૨૦૨૩ની ૧૪મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે...

નવી દિલ્હી,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે,...

બેંગ્લુરુ, પીએમ મોદીએ બેંગ્લુરુમાં ઈન્ડિયા એનર્જી વીક ૨૦૨૩ કાર્યક્રમમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા વિકસિત સોલર કુકિંગ સિસ્ટમના ટિ્‌વન-કૂકટોપ મોડેલનું અનાવરણ કર્યું....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.