Western Times News

Gujarati News

અમદાવાદમાં બ્લીચ-ધારા કેમિકલ સહિતના વેપારીઓ પર તવાઈ ઃ મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા (એજન્સી) અમદાવાદ, તાજેતરમાં અમદાવાદના જાણીતા બિલ્ડરોના...

મુદત પૂર્ણ થયા બાદ સક્ષમ સત્તાની મંજૂરી લેવામાં આવી નથીઃ કોન્ટ્રાકટરોએ લેખિત જવાબદારી સ્વિકારી નથી (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. એસટીપી...

મ્યુનિ. શાળાઓમાંથી કિંમતી માલ સામાનની ચોરી- પ્રાથમિક શાળાઓની દેખરેખ રાખવાની જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની છે. (પ્રતિનિધિ) અમદાવાદ, AMC સંચાલિત...

ક્રિશ્ચિયન મિશનરીઓ સાથે સંકળાયેલા લોકો પહેલા આર્થિક રીતે નબળા પરિવારોને રૂપિયા આપવાના નામે લલચાવે છે (એજન્સી)કૌશામ્બી, ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં...

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) પેટલાદ, તાજેતરમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો યુવક મહોત્સવ વેરાવળ ખાતે યોજાયો હતો.?જેમાં પેટલાદની સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ ભાગ...

ભવાઇના માધ્યમથી હાલોલ બસ સ્ટેન્ડમાં ઉપસ્થિત મુસાફરો સમક્ષ ભવાઈ પ્રસ્તુત કરવામાં આવી હતી. ગોધરા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને અનુલક્ષીને...

ફ્રી પાર્કિંગને ઉત્તેજન આપવા તેમજ પાર્કિંગ સમસ્યા હળવી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ર્નિણય (પ્રતિનિધિ) અમદાવાદ,શહેરમાં વાહનોની સંખ્યામાં ખુબ જ મોટા પ્રમાણમાં...

આસો નવરાત્રી પર્વમાં માટીના ગરબાની ભારે માંગ વધી (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં આસો નવરાત્રીની ઉજવણીને લઈને માં જગદંબાની આરાધના માટે ગરબારૂપી...

નવી દિલ્હી, વડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે...

(પ્રતિનિધિ) વાપી, રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વાઇબ્રન્ટ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ ‘‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ વલસાડ’’નું...

રાજકોટ, શહેર પોલીસના કબજામાં રહેલા ૪ કરોડથી રૂપિયાના વાહન સહિતના માલસામાનની ચોરી કરવાનો પ્રયાસ મંગળવારના રોજ સાંજના સવા પાંચ વાગ્યાના...

સુરત, રાજ્યના ઇ્‌ર્ંમાં વાહનોની નંબર પ્લેટ બનાવવાનું બંધ થયા બાદ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઘણા...

વડોદરા, રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. બેફામ ડ્રાઈવિંગને લીધે જીવનું જાેખમ વધી રહ્યું છે. જ્યારે વડોદરામાં કારે...

અમદાવાદ, અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૧૪ ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ હાઇ...

મુંબઈ, રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના ફિલ્મ 'એનિમલ'માં સાથે જાેવા મળશે. દર્શકો આ ફ્રેશ કપલને જાેવા માટે ઉત્સાહિત છે. મેકર્સે...

નવી દિલ્હી, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે ફરી એકવાર સમગ્ર વિશ્વને તણાવપૂર્ણ સ્થિતિમાં મુકી દીધું છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક ૧૦૦૦ને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.