Western Times News

Gujarati News

નવી દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ...

ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ (FSDL)ના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ આજે સાંજે મુંબઈ ફૂટબોલ એરેના (MFA)માં ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ....

મુન્દ્રા પોર્ટ તેના અસ્તિત્વના તેજતરાર કામકાજ અને અતુલ્ય વૃધ્ધિના ૨૫ વર્ષની ઉજવણી કરે છે ·         ૨૬૦ મિલીયન મેટ્રિક ટનથી વધુની...

રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં જાેરદાર ઉછાળો (એજન્સી)સુરેન્દ્રનગર, ગુજરાતમાં દિવસેને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં તો છેલ્લા...

ગુજરાતની જનતાના હિત માટે સરકારનો મોટો ર્નિણય (એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની જનસુવિધા સુખાકારી વૃદ્ધિની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ...

દરેકે તિલક કરીને જ ગરબા રમવા આવવુંઃ ફતેસિંહ ચૌહાણ (એજન્સી)અમદાવાદ, નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો જ બાકી છે. ખેલૈયાઓ અને ગરબા...

સ્પામાં કામ કરતી મહિલાના વીડિયો બાદ અમદાવાદના સ્પા સંચાલકો સામે તવાઈ (એજન્સી)અમદાવાદ,  સિંધુભવન રોડ પર સ્પામાં કામ કરતી મહિલાના વાયરલ...

ભારતના 27 યાત્રાળુ જેરુસલેમમાં ફસાયા, પરિવારજનો ચિંતીત (એજન્સી)જેરુસલેમ, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ગઈકાલથી ધમાસાણ યુદ્ધ શરૂ થયું છે અને બંને...

એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં ડ્રામા દર્શકોને મનોરંજનનો ફુલ ડોઝ આપશે. એન્ડટીવી...

(એજન્સી)નવી દિલ્હી, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એર ઈન્ડીયાએ ઈઝરાઈલ જનારી તેની તમામ ફ્લાઈટ્‌સ કેન્સલ કરવાનો ર્નિણય...

BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદ્ઘાટન પૂર્વે સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂત રુચિરા...

સુરત, હીરા દલાલ સિટીલાઈટ વિસ્તારનો રહેવાસી છે. મહિધરપુરા હીરાબજારમાં આવેલી ઓફિસમાં એસિડ ગટગટાવ્યું હતું.પ્રદીપ ભાટિયાના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ...

અમદાવાદ, દિવાળીનો પર્વ નજીક આવતા જ ગઠિયાઓની ગેંગ સક્રિય થઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રોંગસાઇડ...

રાજકોટ, છેલ્લા કેટલાય સમયથી હૃદય રોગના હુમલાના કારણે વ્યક્તિઓના મૃત્યુ નીપજવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર અને...

સુપરસ્ટાર પિતા હોવા છતાં રોહન દિવસમાં આપે છે ૩ ઓડિશન મુંબઈ, બોલિવૂડમાં નેપોટિઝમની વારંવાર ચર્ચા થતી રહે છે. ઈન્ડસ્ટ્રીના મોટા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.