મુંબઈ, ભાગ્યે જ એવા ઘર હશે જ્યાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર સીરિયલ 'અનુપમા'માં નહીં જાેવાતી હોય. થોડા-થોડા દિવસે...
મુંબઈ, માત્ર યૂટ્યૂબર અરમાન મલિક જ નહીં પરંતુ તેના પરિવારના દરેક સભ્યો યૂટ્યૂબ પર ખૂબ જ પોપ્યુલર છે, આ પાછળના...
મુંબઈ, દીપિકા કક્કરને ટ્રોલિંગ સાથે જૂનો સંબંધ છે, તે કંઈ પણ કરે ટ્રોલ થઈ જાય છે અને ખરાબ-ખરાબ ટિપ્પણીનો સામનો...
મુંબઈ, સની કૌશલ તેવા એક્ટરમાંથી એક છે જે પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. તે ઘણા...
મુંબઈ, કોમેડી કિંગ કપિલ શર્માના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે. થોડા સમય પહેલા જ કપિલ શર્માની ફિલ્મ Zwigato રિલીઝ...
મતદાર નોંધણી બાબતે કોઈ પ્રશ્ન, ફરિયાદ કે રજૂઆત હોય તો સંબંધિત મતદાર અધિકારીઓનો સંપર્ક કરી શકાશે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી,...
નવી દિલ્હી, નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI) એ આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં હળવા દુર્લભ પૃથ્વી તત્વો (REE) ની હાજરી શોધી...
પ્રયાગરાજ, ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે....
ચેન્નઈ, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાએ અંતિમ બોલ સુધી લડત આપી હોવ છતાં IPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૬મી...
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાજેતરમાં ડેબિટ-ક્રેડિટ અને UPI દ્વારા ચૂકવણી કરનારાઓને ચેતવણી આપતી એક તસવીર શેર કરી છે.એવું કહેવામાં...
ભટિંડા, ભટિંડા આર્મી બેઝ પર ફાયરિંગની ઘટનામાં, બે અજાણ્યા માસ્ક પહેરેલા લોકો વિરુદ્ધ હ્લૈંઇ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે....
Jhansi, ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહમદના પુત્ર મોહમ્મદ અસદ અને શૂટર ગુલામને ઝાંસીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની ટીમ દ્વારા...
પેશાબ ટીપે ટીપે થાય છે? વારંવાર જવાની શંકા થાય છે? માનવ શરીરના અંગ પ્રત્યાંગમાં તેના પ્રત્યેક કોષોમાં ક્ષમતાશક્તિ ભરી...
ભાજપ વિશ્વનો સૌથી શક્તિશાળી અને મહત્વનો રાજકીય પક્ષ બની ગયો છે જેથી કેન્દ્ર સરકાર સાથે સંબંધો નહીં રાખવાનું અમેરિકા, યુરોપ...
પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ ઉમેદવારોના હિતમાં રાજ્ય સરકારનો નિર્ણયઃ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા...
આ રમતોત્સવ સંભવિત ૧૯થી ૨૨ એપ્રિલ દરમિયાન આયોજિત કરાશે- સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલશ્રીઓ, મદુરાઈના રાજા, નામાંકિત સંગીતકારો હાજરી...
એક્સિડન્ટના બહાને ચોરી-લૂંટ કરતી ટોળકી સક્રિયઃ 8 લાખ ભરેલી બેગ ઉઠાવી વેપારીની કાર સાથે બાઈક અથડાવી ત્રણ શખ્સ આઠ લાખ...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલના સંજરીપાર્ક બાદશાહ બાવાની દરગાહ સામે અઝરુદ્દીન માયુદ્દીન વાઘેલા નામનો ઈસમ લાંબા સમય થી પત્તાપનાનો જુગાર...
નદીસર ગ્રામ પંચાયતમાં ૧૯ જેટલા કામોમાં ગેરરીતિઓ મામલે ૧૨ જેટલા શખ્સો સામે ગોધરા ટીડીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી (પ્રતિનિધિ)ગોધરા, ગોધરા તાલુકા...
રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગો અને સંસ્થાઓમાં વડાપ્રધાન-નવનિયુક્ત 71,000 કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે વડાપ્રધાન આ પ્રસંગે સરકારી નોકરીઓ માં...
(એજન્સી) નવી દિલ્હી,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટરના સીઈઓ એલન મસ્કે ગઈકાલે વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવવાની ડેડલાઈનની જાહેરાત કરી દીધી છે....
નવી દિલ્હી: દેશમાં કોરોનાની વધુ એક હલકી લહેર આવી રહી હોવાના સંકેત છે અને તે સમયે બે ડોઝ બાદના બુસ્ટર...
મોરવા હડફ તાલુકાના તાજપુરી ગામનો શખ્સને ગાંજા સાથે ઝડપાયો (પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના તાજપુરી ગામના એક ખેતરમાંથી પોલીસે...
એસટી બસમાં મુસાફરી કરતા મહિલાની યુવક દ્રારા છેડછાડ કરતા પોલીસ ફરિયાદ (પ્રતિનિધિ)ગોધરા, હાલોલ થી ગોધરા એસટી બસમાં મુસાફરી કરતી હિન્દુ...
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના ચેરમેન પદની ખાલી જગ્યા માટે આજરોજ ચૂંટણી હાથ ધરવામાં આવી...