ગાંધીનગર, વડોદરામાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શનમા આવ્યું છે. વધુ એક એડિશનલ કમિશનરની પોસ્ટ ઉભી...
ગીરસોમનાથ, સોમનાથના સાન્નિધ્યમાં સાગરદર્શન ઑડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શૃંખલા અન્વયે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી...
બેંગ્લુરૂ, કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય એન વાય ગોપાલકૃષ્ણ સોમવારે કોંગ્રેસમાં જાેડાયા છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે સોમવારે...
ચંડીગઢ, પંજાબ રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા પુસ્તકો અને ભંડોળના નામે થતી લૂંટની કડક નોંધ લેતા પંજાબના શાળા શિક્ષણ મંત્રી હરજાેત...
અમદાવાદ, લકી નંબર માટે લોકોનું ક્રેઝ અનેક વખત ચર્ચાનો વિષય બને છે, ત્યારે કચ્છના એક ભાઈએ પોતાની નવી ગાડીમાં પસંદગીનો...
વડોદરા, શહેરમાં ફરી એક વખત મગર જાેવા મળ્યો છે. વડોદરાના કરજણ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બે કન્ટેનર વચ્ચે મહાકાય...
જૂનાગઢ, સિંહોની ત્રાડથી સાસણ ગીરનું જંગલ ગુંજી ઉઠ્યું હતું. સાસણના જંગલના જીપસી રૂટ પર ખૂંખાર સિંહો વચ્ચેની લડાઇનો વીડિયો વાયરલ...
પાટણ, પાટણ જિલ્લાના સુજનીપુરમાં ત્રણ બાળકોના ડૂબી જતાં મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તરવૈયાઓ સહિત પોલીસનો...
ચેન્નઈ, ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આઈપીએલ ૨૦૨૩ના છઠ્ઠા મુકાબલા સીએસકેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં રમાઈ હતી. આ...
મુંબઈ, હિના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી એક્ટ્રેસમાંથી એક છે. હિના ભલે ફોટોશૂટ કરાવે, રેમ્પ વૉક કરે કે પછી...
મુંબઈ, ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જ્યારે 'અલી બાબાઃ દાસ્તાં-એ-કાબૂલ' ફેમ તુનિષા શર્માએ જીવન ટૂંકાવ્યું ત્યારે માત્ર સાથે કામ કરતાં કલાકારને...
આ યાદીમાં સ્થાન મેળવનાર એક માત્ર સોલર મેન્યુફેક્ચરિંગ કંપની ભારતને ક્લિન એનર્જી ક્ષેત્રમાં આગળ વધારવા વિક્રમ સોલરની મજબૂત પ્રતિબધ્ધતા કોલકતા,...
મુંબઈ, કોરોના મહામારી ફરી એકવાર ધીમે-ધીમે ભારતમાં પગપેસારો કરી રહી છે અને એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. ચાર દિવસ...
મુંબઈ, દેસી ગર્લ પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટમાં છે. થોડા દિવસ પહેલા તેણે બોલિવુડમાંથી એક્ઝિટ લેવા પાછળના કારણનો ખુલાસો...
મુંબઈ, ટીવી કપલ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરી આમ તો બે દીકરીઓના માતા-પિતા છે. જાે કે, તેમના માટે એપ્રિલ મહિનો...
મુંબઈ, એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ ફિલ્મ આશિક બનાયા આપનેથી બોલિવૂડમાં એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. પણ, છેલ્લાં ૧૨ વર્ષથી તે એકપણ ફિલ્મમાં...
અમદાવાદ, ગુજરાતીઓ અત્યારે અવાર નવાર વિદેશ જઈ રહ્યા છે. ત્યારે વિદેશમાં પહોંચી ઘણીવાર પતિ અથવા પત્ની એકબીજાને તરછોડી દેતા હોય...
મુંબઈ, તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં એક્ટર શીઝાન ખાન જામીન પર મુક્ત થયો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ શીઝાનના જામીન મંજૂર...
અમદાવાદ, રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં ફરી એક વાર કમોસમી લાવી શકે છે, એવી આગાહી ભારતના હવામાન વિભાગે કરી...
નવી દિલ્હી, ઋતુરાજ ગાયકવાડની અડધી સદી તથા ડેવોન કોનવેની આક્રમક બેટિંગ બાદ મોઈન અલીની ઘાતક બોલિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે...
નવી દિલ્હી, ટિ્વટરના સીઈઓ ઈલોન મસ્ક તેમના આશ્ચર્યજનક ર્નિણયો માટે જાણીતા છે અને આજે સવારે લોકોએ ટિ્વટરના ઈતિહાસમાં સૌથી મોટો...
નવી દિલ્હી, આઈફોન નિર્માતા એપલ હવે છટણીના આ તબક્કામાં જાેડાઈ ગઈ છે. Apple તેના ઘણા કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી...
કિસી કા ભાઈ કિસી કી જાન ગીત યંતમ્માના ટીઝરમાં સલમાન ખાન અને વેંકટેશ લુંગી ડાન્સ કરે છે. “યંતમ્મા”, કિસી કા...
● ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસ મહેમાનો માટે વેગન વિકલ્પો, લોરેન્ટ-પેરિયર શેમ્પેઈન અને ઈમ્પ્રેસિવ વાઈન લિસ્ટ ● સમગ્ર કેબિન ક્લાસીસ માટે...
G-20 પ્રેસિડેન્સીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં તા. ૦૪/૦૪/૨૦૨૩ના રોજ સાયકલ રેલીનો જનજાગૃતિના કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે...