Western Times News

Gujarati News

ત્રિધા ૨૭ વર્ષની છે પરંતુ નાની ઉંમરમાં તેણે એન્ટરટેનમેન્ટની દુનિયામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે મુંબઈ,  આશ્રમમાં સાડી પહેરેલી જાેવા...

સમગ્ર ભારત દેશમાં વિવિધ શહેરોમાં / જીલ્લામાં, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થામાં કરવામાં આવી રહેલ વિશિષ્ટ કામગીરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ...

વડોદરા, ભારતની જી-20 અધ્યક્ષતા હેઠળ 14 થી 18 જુલાઈ, 2023 દરમ્યાન ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરની ત્રીજી બેઠક યોજાવાની છે. આ બેઠકના...

સુરત શહેરનાં કતારગામ વિસ્તાર સ્થિત યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દેવાંશી કનૈયાલાલ પટેલે NEET ની પરીક્ષામાં ઝળહળતો દેખાવ કરી...

પાલનપુરના મોટી બજાર વિસ્તારમાં શૌચાલયનું કામ ગોકળગાયની ગતિએ ચાલતા વેપારીઓમાં નારાજગી શૌચાલયના નિર્માણનું કામ ચાર માસ અગાઉ શરૂ કરાયું હતું...

એક ક્રાઈમ રીપોર્ટરની હત્યાના કેસમાં ફસાયેલી બીજી મહિલા ક્રાઈમ રીપોર્ટર પર આધારીત વેબ સિરીઝ અમદાવાદ, નેટફ્લિક્સની તાજેતરની હિટ સિરીઝ અને...

વિશ્વકર્મા મહારાણાના નામથી ઓળખાતા સુથાર જ પોતાના પૂર્વજાેની પાસેથી મળેલી વિરાસતમાં એન્જીનિયરિંગ જાણે છે-ભગવાન જગન્નાથના રથ બનાવવા માટે ખાસ એન્જીનિયરીંગનો...

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પણ ભારતના બિપારજોય જેવુ તોફાની વાવાઝુડાએ તબાહી મચાવી ગયુ છે. ગુરુવારે આવેલા આ તોફાનમાં ત્રણ...

(એજન્સી)નવી દિલ્હી, ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ પ્રસંગે પીએમ મોદી યુએનના હેડ ક્વાર્ટરમાં યોજાનારા યોગના કાર્યક્રમમાં હાજરી...

(એજન્સી)ગાંધીનગર, બિપોરજાેય વાવાઝોડાને લઈ ફરી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક...

અમદાવાદ, ગુજરાતમાં તબાહી મચાવ્‍યા બાદ હવે ચક્રવાત બિપરજોય રાજસ્‍થાન તરફ આગળ વધ્‍યું છે. હવે વાવાઝોડાથી થયેલી તબાહીની જાણકારી મળી રહી...

એક થિયેટરમાં તો વાનર પણ પહોંચ્યો મુંબઈ: પ્રભાસ સ્ટારર રામાયણ પણ આધારીત ફિલ્મ ‘આદિપુરૂષ’ દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. સોશ્યલ...

ઈન્ડિગોની ફ્લાઈટમાં સવારની ફ્લાઈટમાં મુંબઈથી 170 મુસાફરો આવ્યા તો રાજકોટથી મુંબઈ 150 પેસેન્જર ગયા: એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ પણ ભરચક્ક:...

 નડાબેટનું રણ તો જાણે દરિયામાં ફેરવાયું- રાજ્યના ૧૭૧ તાલુકામાં વરસાદઃ ગાંધીધામમાં આઠ ઈંચ અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ પણ...

અમરેલીઃ તાલાલા તાલુકાના મંડોરણા ગામમાં માનવ-સિંહ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાએ વનવિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. રોષે ભરાયેલા ટોળાએ સિંહનો...

ઈ-ઓટો પ્રોજેક્ટ હેઠળ રીક્ષાની ખરીદી માટે સબસીડી મળશે અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આર્ત્મનિભર...

મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીના અભિગમના લીધે વાવાઝોડાની આપદામાં કચ્છમાં એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી - આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ...

મુંબઈ, હિન્દુજા પરિવારના આદરણીય વડા અને હિન્દુજા જૂથના દિવંગત અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રીચંદ પી. હિન્દુજાને મુંબઈમાં આયોજિત પ્રાર્થના સભા દરમિયાન ગહન...

સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર વડોદરાથી ફેઝ ૨ અને અન્ય ૨૫ ઓનલાઇન અભ્યાસક્રમોનું લોકાર્પણ કર્યું ડાક કર્મયોગી...

ફ્લેવર અને ચાર્મનું મિલન: NIC ઓનેસ્ટલી ક્રાફ્ટેડ આઇસક્રીમ્સે રશ્મિકા મંદાન્નાને તેમની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી વોલ્કો ફૂડ કંપની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.