Western Times News

Gujarati News

પુુરાણ કાળમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુધ્ન અને પાંચ પાંડવોનો જન્મ પણ વચનપુત્રો તરીકે થયેલોઃ એ સમયમાં જીનેટીક વિજ્ઞાન ઘણું ઉચ્ચ...

અમદાવાદ ખાતે રથયાત્રાની ભીડમાંથી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ સહિત ૭૨ દર્શનાર્થીઓનું CID ક્રાઇમની ખાસ ટીમે પરિવાર સાથે સુખદ મિલન...

વડોદરા, વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કામવાળીના સ્વાંગમાં યુવતિએ કારસ્તાન કરી વૃદ્ધને ફસાવી ટોળકી સાથે રૂપિયા ૫૦ હજાર...

બદમાશોએ એલજે યુનિવર્સિટીના એક પ્રોફેસરને નોકરીની તક માટેનો મેસેજ મોકલ્યો હતો. જે બાદ પ્રોફેસરે તમામ વિદ્યાર્થીઓને આ મેસેજ ફોરવર્ડ કર્યો...

સુરત, પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે, ત્યાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ બુધવારે તેઓ વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. અહીં...

મુંબઈ, ટીવી કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમના ઘરમાં હાલ ખુશીનું વાતાવરણ છે કારણ કે, લગ્નજીવનના પાંચ વર્ષ બાદ તેઓ...

મુંબઈ, ફિલ્મ અભિનેતા વરૂણ ધવન અને અભિનેત્રી જાન્હવી કપૂર ટૂંક સમયમાં બવાલ નામની ફિલ્મમાં એકસાથે જાેવા મળશે. નિતેશ તિવારીના નિર્દેશનમાં...

વોશિંગટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા છે અહીં પહોંચતાની સાથે જાણે અમેરિકામાં ભારત છવાયું હોય તેવો માહોલ જાેવા મળી...

નવી દિલ્હી, ટાઈટેનિકના કાટમાળની સફર માટે ગયેલી સ્મોલ સબમરિન મિસિંગ હતી. આ અંગે ઘડિયાળના કાંટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું....

મા કાલિકાનું મંદિર વધુ સ્વચ્છ બન્યું -કોકોપીટના ઉપયોગથી આગ લાગવાના આકસ્મિક બનાવો અટકશે તેમજ પર્યાવરણનું પણ જતન અને સંવર્ધન થશે...

ઉત્તરાખંડમાં કાવડયાત્રા એન્ટ્રી માટે નવા નિયમો લાગુ કરાયા-૪ થી ૧પ જુલાઈ સુધી ચાલનારી કાવડયાત્રામાં ૩થી૪ કરોડ કાવડીયા આવવાનો અંદાજ (એજન્સી)હરીદ્વાર,...

ગુજરાતને ફાળવાયેલા ૯ પ્રોબ્રેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ મુખ્ય મંત્રીશ્રીના રાજ્ય કક્ષાના સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં જન ફરિયાદો અને રજૂઆતોના ટેકનોલોજીના ઉપયોગથી...

(એજન્સી)નવીદિલ્હી, એક નવા અભ્યાસ મુજબ વિશ્વના સૌથી ઉચા પર્વતોનું ઘર એશીયાના હિદુ કુશ હિમાલયના ક્ષેત્રમાં ઝડપથી પીગળી રહેલા ગ્લેશીયબર્સ બે...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  અંકલેશ્વર GIDCમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળતાં કામદારો સહિત આસપાસના લોકોમાં દોડધામ મચી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.