Western Times News

Gujarati News

‘નલ સે જલ’ દ્વારા છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની સરકારની નેમ પંચમહાલ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગુજરાત રાજ્યના ડી.જી.પી. તરફથી પેરોલ/ફર્લો/જેલ ફરાર આરોપીઓને ઝડપી| પાડવા અંગે રાજ્યમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ...

રોજના ૭૦ હજાર વાહનચાલકોને રાહત થશે (એજન્સી) અમદાવાદ, શહેરમાં દિન -પ્રતિદિન વકરતી જતી સમસ્યામાં ટ્રાફિકનાપ્રશ્નોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં...

ઓપરેશન ડિમોલિશન: જાેધપુર, ગોમતીપુર અને જમાલપુરમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું (એજન્સી) અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં અવિરત...

સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ મ્યુનિસીપલ સદસ્યશ્રીઓ સાથે ધ કેરાલા સ્ટોરી  ફિલ્મ  નિહાળી હતી. ધ કેરાલા સ્ટોરી  ફિલ્મમાં કેરાલાની...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રજૂ કરે છે સુરત, ગુજરાતમાં મલ્ટી-સ્પેશિયાલિટી ઓપીડી સેવાઓ સાથે પ્રદેશ માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની ઍક્સેસને વિસ્તૃત...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ગુજરાત રાજ્ય સરકાર હજ કમિટી દ્વારા મેડીકલ સ્ટાફ લુણાવાડાની ટીમ...

અમદાવાદ, ફિલ્મો અને સીરિયલોની કહાણીને પણ ટક્કર આપે તેવો હાઈવોલ્ટેજ ડ્રામા શહેરમાં રહેતા એક વ્યક્તિના ઘરમાં જાેવા મળ્યો હતો, પરિણામ...

મુંબઈ, ઐશ્વર્યા શર્માએ થોડા અઠવાડિયા પહેલા નીલ ભટ્ટ અને આયેશા સિંહ સ્ટારર 'ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાંથી એક્ઝિટ લીધી...

ભારતની પાંચમી સૌથી મોટી બ્રાન્ડેડ વાયર અને કેબલ ઉત્પાદક કંપની આરઆર કાબેલ લિમિટેડે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સિક્યોરિટીઝ...

નવી દિલ્હી, જે લોકો નદી અથવા સમુદ્રમાં તરવાથી ડરતા હોય છે, તે સ્વિમિંગની પોતાની ઈચ્છાને સ્વિમિંગ પૂલમાં જઈને પુરી કરી...

નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે યુનિટ દીઠ રૂ. 100ના અપર પ્રાઈઝ બેન્ડ પર 14,39,99,850 યુનિટ ફાળવ્યા પબ્લિક ઈશ્યૂ મંગળવાર, 09 મે, 2023ના...

નવી દિલ્હી, સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગ અને નેહલ વાઢેરા તથા ઈશાન કિશનની ઝંઝાવાતી બેટિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા...

મંદિરના મુખ્ય મહારાજા વિશાલ બાવાએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. તેમણે વડાપ્રધાનને પરંપરાગત ફેંટા, ઉપર્ણા, રાજાઈ, પ્રસાદ અને પાન-બીડા પણ આપ્યા...

નવી દિલ્હી, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પને જાતીય શોષણના કેસમાં દોષિત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.