Western Times News

Gujarati News

રાજકોટ, રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેનું કામ ત્રણ વર્ષ વિલંબિત થયું છે. વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે પરંતુ હાઈવેનું કામ...

ઇક્વિટી સેગમેન્ટમાં 3જું સૌથી મોટું વૈશ્વિક એક્સચેન્જ બન્યું ડેરિવેટિવ્સ ટ્રેડ સંસ્થા ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (એફઆઇએ) દ્વારા જાળવી રાખવામાં આવેલા ટ્રેડિંગ...

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન-૩૫ વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો : બે કિડની,લીવર અને હ્રદયનું દાન...

મુંબઈ, સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે ૨૩ જાન્યુઆરીએ ખંડાલાના ફાર્મહાઉસમાં ક્રિકેટર કેએલ...

નવી દિલ્હી, કહેવાય છે કે, ક્યારેય પણ જૂના સંબંધને તોડવો એટલું સહેલું નથી હોતું. ઘણી વાર એવું થાય છે કે,...

નવી દિલ્હી, માર્કેટમાં મેકઅપને લગતા વિવિધ પ્રોડક્ટ્‌સ મોજૂદ છે. દરેક મહિલાની મેકઅપ કીટમાં તમનેઅલગ અલગ શેડ્‌સની લિપસ્પિક તો ચોક્કસથી જાેવા...

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોની ગુંડાગીરી વધી રહી છે. ખાલિસ્તાની સમર્થકોની ગુંડાગીરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં...

નવી દિલ્હી, પાડોશી દેશ પાકિસ્તાનમાં લોટના સંકટ વચ્ચે ભારતમાં પણ તેની કિંમત આસમાનને આંબી જવા લાગી છે. જાન્યુઆરી મહિનામાં લોટના...

આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટન્સી સાથે જાેડાયેલા છે. (એજન્સી)ગાંધીનગર, પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં ૧૫ આરોપીઓની...

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે  સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ...

(એજન્સી)સુરત, સુરત પોલીસનું સંયુક્ત ઓપરેશન ૪ કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્ક ની નોટ ઝડપાઇ, અસલી નોટોમાં લોકોને છેતરી ચિલ્ડ્રન બેન્કની નોટ...

એસજી હાઈવેની આસપાસ સૌથી ઉંચી ઇમારતો બનાવાશે-મકરબામાં ૪૧ માળની સૌથી ઉંચી બિલ્ડિંગ બનાવવાને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે  (એજન્સી)અમદાવાદ, અમદાવાદનો...

આ પરીક્ષામાં બંદોબસ્ત માટે ૯૦૦થી વધારે હથિયારધારી પોલીસમેન રાખવાના હતા અને ૨૦૦થી વધુ ફ્લાઈંગ સ્કવોડ ખડેપગે રહેવાની હતી.  (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં...

નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે (એજન્સી)ગાંધીનગર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ પેપર લીકમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.