Western Times News

Gujarati News

Search Results for: મહારાષ્ટ્ર

નવીદિલ્હી: દિલ્હીની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસી મુદ્દે વિપક્ષનો હોબાળો સતત ચાલી રહ્યો છે....

મુંબઈ, વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઇને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બહુ મોટું નિવેદન આપ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાને...

મુંબઈ, મહારાષ્ટ્રના જલગાંવમાં ગઇકાલે રવિવારે રાત્રે ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે,...

નવી દિલ્હી, લંડનમાં વસતા ડ્રગ માફિયા ઇકબાલ મિર્ચીએ કોંગ્રેસના નેતાઓને પૈસા આપેલી એવી ચોંકાવનારી માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાડેલા દરોડા દરમિયાન...

અમદાવાદ: દેશનાં ૬ રાજ્યો આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ...

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાગરિક સુધારા કાનૂનનું સમર્થન કર્યું છે. જો કે, ઉદ્ધવ ઠાકરેએ આની સાથે સાથે એનઆરસીનો વિરોધ કર્યો...

મોડાસા: મોડાસા તાલુકાના સરડોઈ ગામના જાણીતા શિક્ષણવિદ્દ -રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મોતીભાઈ ભગવાનભાઈ નાયકે 27મી જાન્યુઆરી ના રોજ મહેસાણા -મોટીદાઉ ઉત્કર્ષ...

રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની તકોનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકારે ‘‘સ્ટડી...

 નવી દિલ્હી, કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે દિલ્લી અને મુંબઇ વચ્ચે એક નવા રાજમાર્ગનુ નિર્માણ થઇ રહ્યું...

અમદાવાદ,  અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં બિસ્માર અને ખાડાખૈય્યાવાળા, તૂટેલા અને ધોવાઇ ગયેલા રોડ-રસ્તાઓ શહેરીજનોની સાથે સાથે ખુદ અમ્યુકો સત્તાવાળાઓ માટે...

નવી દિલ્હી, શહેરી સહકારી બેંકો (યુસીબી)ને ગત ૫ નાણાંકીય વર્ષોમાં છેતરપિંડી દ્વારા ૨૨૦ કરોડ રુપિયા કરતા વધારેનું નુક્સાન થયું છે....

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં ૧૯ વર્ષની યુવતીની સાથે કહેવાતી રીતે બળાત્કાર કરવાનો અને પ્રાઇવેટ પાટ્‌ર્સમાં લોખંડનો સળીયો નાખવાનો મામલો સામે આવ્યો...

મુંબઇઃ ચીનથી પાછા ફરેલા બે વ્યક્તિઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, તેવી શંકા છે. મુંબઇ મહાનગરપાલિકાની કાર્યકારી સ્વાસ્થ્ય અધિકારી ડો....

કોલકાતા: દેશમાં સીએએ લાગુ થયા બાદ દેશમાં રહેતા ગેરકાયદેસર અપ્રવાસી બાંગ્લાદેશી ઘૂસણખોરો હવે ભારત છોડીને ગુપ્ત રસ્તે પલાયન કરવાની ફિરાકમાં...

મુંબઇ, મહારાષ્ટ્રમાં ભÂક્ત અને આસ્થાનું એક અદ્‌ભૂત ઉદાહરણ જાવા મળ્યું છે.મુંબઇમાં આવેલ લોકપ્રિય સિદ્ધિવિનાયક મંદિરમાં એક શ્રધ્ધાળુએ ૩૫ કિલો સોનુ...

વડોદરા: આણંદ કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ કાર્યરત ડાંગર સંશોધન કેન્દ્ર એ સુગંધિત ચોખાની નવી વરાયટી જીએઆર-૧૪ના વિકાસમાં યોગદાન આપ્યું છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.