Western Times News

Gujarati News

Search Results for: મહારાષ્ટ્ર

મુંબઈ, રિયાલિટી શો ‘બિગ બોસ’ ફેમ અભિજીત બિચુકલેએ શુક્રવારે મહારાષ્ટ્રની કલ્યાણ લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. કલ્યાણ લોકસભા...

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિરુપમને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ હાંકી કાઢ્યા હતા.-મહારાષ્ટ્રમાં કોંગ્રેસને એકપણ બેઠક નહીં મળે,...

મહારાષ્ટ્રના પાલઘરથી યુવતિ પદયાત્રા થકી મક્કા મદીના હજ પઢવાનું નકકી કર્યું હતું.-પગપાળા મક્કા મદીના હજ યાત્રાએ જતી યુવતીનું ભરૂચમાં સ્વાગત...

નવી દિલ્હી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા એઆઈને લઈને દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના...

મુંબઈ, દેશમાં નબીરાઓને પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ જાણે બેફામ બન્યા છે. મહારાષ્ટ્રમાં એક અધિકારીના નશામાં ધૂત નબીરાએ...

નવી દિલ્હી, એનઆઈએની ટીમે આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર સહિત ઘણા સ્થળે મોટાપાયે દરોડા (એનઆઈએ રેઈડ) પાડ્યા છે. હાલ...

મહારાષ્ટ્રના બુલઢાણામાં નાંદુરા-મલકાપુર રાજ્ય ધોરીમાર્ગ પર સફરજન ભરીને આવી રહેલી ટ્રકે રસ્તાની સાઈડ પર સૂઈ રહેલા મજૂરો પર ફરી વળી...

નવી દિલ્હી, દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરીય દ્વીપકલ્પ ભારત, ઓડિશા, છત્તીસગઢમાં...

(તસવીરઃ સાજીદ સૈયદ) નડિયાદ,  પોલીસ અધિક્ષક સરોજ કુમારી તથા નાયબ પોલીસ અધિક્ષક જી,એસ. બારીયાની સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીએ...

તહેવારોના સમયમાં ડુંગળીના ભાવમાં વધારો થયો (એજન્સી)અમદાવાદ, ટામેટા બાદ હવે ડુંગળી સામાન્ય લોકોને રડાવશે. કહેવાય છે કે, ડુંગળીના ભાવમાં વધારો...

મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપની ધૂળ હવામાં ઊડી ગયાના એક દિવસ પછી, વિપક્ષ મહા વિકાસ અઘાડી શિવસેના (UBT) સાથે યુદ્ધના મોડમાં આવી...

અંગદાનના સત્કાર્યને સરહદો નડતી નથી ! -અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞની સુવાસ છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી મૂળ મહારાષ્ટ્રના અને અમદાવાદમાં...

જસ્ટડાયલ એસએસઆઇને તેમની ડિજિટલ ઉપસ્થિતિ સુધારવામાં અને વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરશે-યોગ્યતા ધરાવતી એસએસઆઇ જેડી માર્ટ અને જેડી જે...

નવી દિલ્હી, મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, હરિયાણા અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દરમિયાન, કેન્દ્રીય...

જ્યારે પ્લાન્ટ પૂર્ણ ક્ષમતા પર ચાલશે ત્યારે રૂ. 200 કરોડ પ્રતિ વર્ષની આવક થવાની ધારણા છે. વાડા પ્રોજેક્ટ માટે કુલ...

(પ્રતિનિધિ) મોડાસા, બેંક ઓફ મહારાષ્ટ્ર શાખા હિંમતનગરના નવા પરિસરનું ઉદ્‌ઘાટન મુખ્ય મહેમાન માનનીય શામલ ભાઈ બી. પટેલ, સાબર ડેરીના ચેરમેન...

મુંબઇ, મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીએ બે ડોક્ટરો ઉપર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે....

મુંબઇ, નવું વર્ષ આવવાનું છે. રજાઓ શરૂ થઈ ગઈ છે. શિરડી, ત્ર્યંબકેશ્વર, પંઢરપુર, તુળજા ભવાની, મહાલક્ષ્મી મંદિરોમાં ભક્તોની ભીડ વધવા...

(એજન્સી)નવીદિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)ના વડા વિવેક જાેહરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યો ગુડ્‌સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ...

ભિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધી ન્ઝ્રમ્એ આગળની તપાસ હાથ ધરી છે વલસાડ, વલસાડ જિલ્લા LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ...

એમડી ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ આવતું હોવાથી સુરક્ષા એજન્સીઓનો માસ્ટર પ્લાન-ડ્રગ્સના કારોબારને રોકવા એક્શન પ્લાનઃ મહારાષ્ટ્ર પાસિંગની કારનું સઘન ચેકિંગ થશે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.