Western Times News

Gujarati News

એક યુવકે મેડિકલનો અભ્યાસ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું -કંટાળેલી યુવતીએ બંને સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ...

અમિત સૈની કેદારનાથ હેલીપેડના નિરીક્ષણ માટે કેસ્ટ્રેલ એવિએશનના હેલીકોપ્ટરથી કેદારનાથ ગયા હતા કેદારનાથ,  ઉત્તરાખંડના કેદારનાથમાં એક એવી ઘટના સામે આવી...

ગુજરાતના વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસનું સપનું રોળાય એવી વકી ઓસ્ટ્રેલિયાની ૫ યુનિવર્સીટીમાં ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં...

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનુ સ્તુત્ય પગલું -વિદ્વાન કવિઓ સૌરાષ્ટ્ર-તમિલ-સંગમમ્ સંબંધિત શ્લોકોની રચના કરી રહ્યાં છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ...

ગ્રામજનોના પ્રશ્નોનો ઉકેલ આપતો અનોખો કાર્યક્રમ : ‘સ્વાગત’ નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોને ખુલ્લા મને સાંભળીને તેનો સંવેદનશીલતા સાથે નિકાલ લાવવાનો...

ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2019ની વીએનબીના બમણાં કરતાં વધુ વૃદ્ધિ સાથે રૂ. 27.65 અબજની વીએનબી નોંધાવી, વીએનબી માર્જિન...

દેશની સ્વચ્છતા માટે સ્વાભિમાન, આપણું સ્વચ્છ ભારત,સ્વચ્છ ગુજરાત અને પવિત્ર યાત્રાધામ સ્વચ્છતા અભિયાન જિલ્લાના સર્વ ધારાસભ્યઓ,જિલ્લા વહીવટી તંત્ર અને મોટી...

અસારવા જયપુર એક્સપ્રેસના સમયમાં આંશિક ફેરફાર 25 એપ્રિલ થી હિંમતનગર-અસારવા ડેમુ સ્પેશ્યલ હિંમતનગર થી નિર્ધારિત સમયથી 10 મિનિટ પહેલા રવાના...

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩-જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજાયેલી ખાસ ઝુંબેશમાં  ગત સપ્તાહે ૧૭,૨૩૦ ફોર્મ મળ્યાં ભારતના ચૂંટણી પંચ દ્વારા...

જેમ જેમ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરે છે, ત્યારે ભારતની શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક સ્કૂટર બ્રાન્ડ, એથર એનર્જીએ આજે ​​પેટ્રોલથી ચાલતા (ICE)...

લગભગ 1200 જેટલા  ચેનલ પાર્ટનર્સ ઇવેન્ટમાં જોડાયા અમદાવાદ: હેપ્પી ગ્રુપ છેલ્લા ૧૫ વર્ષથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાર્યરત છે. છેલ્લા ૧૫...

અખાત્રીજના અવસરે હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા-ગૃહ રાજ્યમંત્રીએ રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે  વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ...

સુરત, સુરત પાલિકા માટેેે પેઈડ એફએસઆઈની જાેગવાઈ કજાણે અલ્લાઉદ્દીનના ચિરાગ જેવી સાબિત થઈ રહ્યો છે. પાલિકાના તંત્રએ છેલ્લા એક જ...

વિરમગામ, અમદાવાદ જીલ્લાના વિરમગામના સચાણા ગામમાં ગેરકાયદેેસર માટી ખનન કરનારી જય ગીરનારી કન્સ્ટ્રકશન સંસ્થો નોટીસ આપી રૂપિયા ચાર લાખનો દંડ...

નેત્રંગની બેંક ઓફ બરોડાના કર્મચારીએ એકાઉન્ટ ખોલવા સંપર્કમાં આવેલી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતાં ફરિયાદ (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના નેત્રંગ...

(પ્રતિનિધિ) ભરૂચ, મિટિંગમાં બિલના પેમેન્ટ માટે રૂપિયા ૨.૫૦ લાખની માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત જણાવવામાં આવેલ કે દિલ્હીથી ESIC માં...

વડોદરા ક્રાઈમ બ્રાંચેેેે એન્થોની અને સોનું બિશ્નોઈની સામે ગુનો દાખલ કર્યો વડોદરા, શાર્પ શૂટર અનિલ ઉર્ફેે એન્થોની વડોદરાની સયાજીગંજ વિસ્તારમાં...

(માહિતી) રાજપીપલા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક ભારત, શ્રેષ્ઠ ભારત” મંત્રને ચરિતાર્થ કરી રહેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર...

બનાસકાંઠામાં ૯૦ ટકા ગાય, ભેંસોને વાછરડી અને પાડી જન્મી (માહિતી બ્યુરો, પાલનપુર) ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે પશુપાલન...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા સબજેલ તંત્રની ફરી વખત ચુક સામે આવી છે જેલમાં બંધ કેદીઓનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.