Western Times News

Gujarati News

ભારતનું બંધારણ એ સર્વોપરી કાયદો છે અને તેનું અર્થઘટન કરવાની જવાબદારી સુપ્રીમકોર્ટને બંધારણે સોંપી છે ત્યારે સરકારો બંધારણના મૂળભૂત માળખામાં...

નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર બગડી છે. સંસદમાં સોનિયા ગાંધીની તબિયત લથડી હોવાની માહિતી મળી...

(પ્રતિનિધિ) વાપી, વલસાડ જિલ્લાના ધોધડકુવા ગામ અને કપરાડા તાલુકાના વતની એવા આદિવાસી લેખક અને સાહિત્યકાર ડો.વિમુખભાઈ યુ.પટેલ ને ન્યુ-દિલ્હી ખાતે...

(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાના સોજીત્રા ખાતે મુખ્ય રાજમાર્ગ પૈકીના દબાણો હટાવવાની કવાયત ઘણા દિવસોથી ચાલતી હતી. દબાણો સ્વૈચ્છિક દૂર કરવા...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લા માંથી પસાર થતો સ્ટેટ હાઇવે ખાડા માર્ગમાં પરિવર્તન થયો છે તંત્ર અજાણ છે કે કુંભકર્ણની નિંદ્રામાં...

(પ્રતિનિધિ) નડિયાદ . પાલિકાની ઓટો વિભાગની ઓફિસમાં આગ લાગતાં વાહનોના કિંમતી દસ્તાવેજાે બળીને ખાખ થઈ ગયા છે. સાથે સાથે ઓફીસનુ...

(પ્રતિનિધિ)દમણ, દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શ્રીમતી ઉર્વશીબહેન જયેશ પટેલે આજે સત્તાવાર રીતે પોતાનો અખત્યાર સંભાળી લીધો હતો....

પ્રમુખ મંગળભાઇ ગાવિતના હસ્તે નવીનીક્રુત આયુષ એચ.ડબલ્યુ.સી. ગલકુંડને ખુલ્લો મુકાયો (ડાંગ માહિતી) આહવાઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની આયુષ...

(ડાંગ માહિતી ) આહવાઃ મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વસતા, ખાસ કરીને મહારાષ્ટ્રીયન પરિવારોની કુળ દેવી તથા સૌ...

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની સાથે શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકાતીર્થના લાઈવ દર્શન હવે વિશ્વભરમાં ભક્તો ઓનલાઇન માધ્યમથી કરી શકશે....

સુરત, પાલ ગામ હિંદુ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ વિદ્યાલય, પાલમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અનોખી...

  (પ્રતિનિધિ) ભરૂચ, શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન ખાતે બે દિવસીય વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે...

ભરૂચ એલસીબી પોલીસે સુરતથી એક આરોપીને ઝડપી પાડી ૧.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો (પ્રતિનિધિ) ભરૂચ, વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ...

(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠાના લાલાવાડા ખાતે આવેલ માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લીશ મીડીયમ વિદ્યાસંકુલ ખાતે અર્બુદા માતાજીના રજતજયંતિ મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસ...

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના શીણાવાડ ગામે ઉત્તર ગુજરાતમાં પ્રથમ સંત રોહીદાસની મૂર્તિ પ્રતિષ્ઠા વાજતેગાજતે સંપન્ન થઈ હતી. સામાજિક એકતા અને...

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસાના ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એમ કે શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં એડવાઇઝર...

(પ્રતિનિધિ) નેત્રામલી, સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક અને વહીવટી અધિવેશન અંબાજી ખાતે યોજાયું હતું....

(માહિતી બ્યુરો,પાલનપુર) રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ...

સિયોલ, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉન હંમેશા પોતાના ર્નિણયોને લઈને ચર્ચામાં રહે છે. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ઉત્તર કોરિયાના નેતા...

લખનૌ, ઉત્તર પ્રદેશના વારાણસીમાં દેશનો પહેલો ફ્લોટિંગ બાથ કુંડ બનાવવામાં આવ્યો છે. આ બાથ કુંડમાં લોકો સુરક્ષિત રીતે ગંગામાં આસ્થાની...

નવી દિલ્હી,  હાલ તૂર્કી ભૂકંપ જેવી મોટી મુસીબતોનો સામનો કરી રહ્યું છે. તૂર્કી અને સિરીયામાં આવેલા ભૂકંપના કારણે હજારો લોકોના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.