Western Times News

Gujarati News

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ફરી મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. તાલિબાન સરકારે એક પત્ર જારી કરીને તમામ એનજીઓને મહિલાઓને કામ...

નવીદિલ્હી, આગામી વર્ષે યોજાનારી જી-૨૦ સમિટ પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન રાષ્ટ્રીય રાજધાનીમાં તેના ૫ ઝોનમાં નવા શૌચાલય બાંધશે અને જૂનાનું...

ભોપાલ, દેશના એક રાજ્યમાં ટામેટાનો બમ્પર પાક થવાને કારણે જગતના તાત ખેડુતને યોગ્ય ભાવ નહીં મળતા મુશ્કેલી ઉભી થઇ રહી...

મુંબઇ, નવું વર્ષ આવવાનું છે. રજાઓ શરૂ થઈ ગઈ છે. શિરડી, ત્ર્યંબકેશ્વર, પંઢરપુર, તુળજા ભવાની, મહાલક્ષ્મી મંદિરોમાં ભક્તોની ભીડ વધવા...

દાહોદ, દાહોદમાં સ્કૂલનો દરવાજાે પડતા બાળકીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદની રામપુરા શાળાનો બહારનો દરવાજાે પડતાં ઇજાગ્રસ્ત...

નવી દિલ્હી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદાના બિહાર પોલીસ સ્ટેશન પરિસરમાં એક વિચિત્ર ચિત્ર જાેવા મળ્યું છે. અત્યાર...

ભોપાલ, રાજધાની ભોપાલમાં મુખ્યમંત્રીના આવાસની નજીક સ્થિત પૂર્વ મંત્રીના બંગલામાં સ્જીઝ્રના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. આ કેસ ઓમકાર સિંહ મરકામ...

નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્ઝ પાસે દેશની તમામ ઘટનાઓનો રેકોર્ડ છે. જાે કે, દેશની દરેક નાની-મોટી ઘટનાના દસ્તાવેજાે રાખવાની જવાબદારી...

નવી દિલ્હી, દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ શરુ થઈ ગયો છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ન્યૂનત્તમ તાપમાન ૫.૩ ડિગ્રી...

નવી દિલ્હી, વર્ષ ૨૦૨૨ માં ભૌગોલિક રાજકીય ઉથલપાથલ ઉપરાંત, વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઊર્જાના ભાવમાં વધારો અને આસપાસની મધ્યસ્થ બેંકોની કડક...

નવીદિલ્હી, દેશમાં કોરોનાવાયરસના કેસોમાં નવા ઉછાળાની આશંકાઓ વચ્ચે, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે કોંગ્રેસ સરકાર દ્વારા જાહેર...

મુંબઇ, આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીને ફિક્કી સીએસઆર સમિટની ૨૦મી આવૃત્તિમાં ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એપ્રિસિએશન પ્લેક’ અને ગ્લોબલ સસ્ટેનિબિલિટી...

(પ્રતિનિધિ) શહેરા શહેરા તાલુકાનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન શેખપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયુ હતુ.તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીયેડાના હસ્તે આ પ્રદર્શનનું...

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૨ નું ઉદ્‌ઘાટન આજે નડિયાદ તાલુકાના ઉતરસંડા નજીક આવેલ ગ્રાઉન્ડમાં નાયબ જિલ્લા પોલીસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.