Western Times News

Gujarati News

Search Results for: તાલિબાન

નવી દિલ્હી, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જાેતા ભારત સરકાર કાબુલથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની...

એકમાત્ર પ્રાંત પંજશીર જ છે જ્યાં તાલિબાનની વિરુદ્ધ નવું નેતૃત્વ ઊભું થઈ રહ્યું છે અને જેઓ તાલિબાનની સત્તાને સ્વીકારવાનો ઇન્કાર...

૨૨ વર્ષના રાશિદ ખાને શુક્રવારે રાત્રે સાઉધર્ન બ્રેવ્સ ટીમ વિરુદ્ધ એલિમિનેટર મેચ રમી હતી. રાશિદ તાલિબાનના કબજા બાદ પોતાના દેશમાં...

તાલીબાનીઓએ યુવતીઓને બોક્સમાં ભરીને વિદેશ મોકલી-તાલિબાનને સત્તામાં છ દિવસ થયા છે અને મહિલાઓની સાથે આવા પ્રકારનો અત્યાચાર શરૂ કરી દેવામાં...

નવીદિલ્હી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, વૈશ્વિક સ્તરે બદલાતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને જાેતા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પડકારો વધી રહ્યા...

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર ઝોહીબનું અપહરણ કર્યું હતું. તે કાબુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્યાં...

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાના પ્રયત્નોમાં લાગેલા તાલિબાનોને ઝટકા લાગવાના શરૂ થઇ ગયા છે. દેશની સ્થાનીય ન્યૂઝ એજન્સીના મતે સ્થાનીય...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને લઈને આકરી ટીકાનો સામનો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને ફરીથી સ્પષ્ટીકરણ આપ્યું છે. પોતાના નાગરિકો...

હૈદરાબાદ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની અસર ભારતીય ઘરેલુ રાજનીતિ પર પણ અસર જાેવા મળી રહી છે. જાેકે ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી...

નવીદિલ્હી, તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે મેળવી લીઘા બાદ ભારત શહિદ અનેક દેશના નાગરિકો કાબુલમાં ફસાયેલા છે. જેથી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં અનેક વિદેશી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાયડને કહ્યું કે અફઘાનિસ્તાનમાં ૩૧...

ઇસ્લામાબાદ, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે ઘણા વિસ્તારોમાં તાલિબાનનો વિરોધ પણ થઈ રહ્યો છે, પરંતુ આવા લોકોને ગોળીઓનો સામનો કરવો પડી...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન લાગું થયું છે અને ભારતમાં તાલિબાન સમર્થકો હવે ખુલીને તેના સમર્થનમાં વાત કરી રહ્યાં છે. જાણીતા...

કાબુલ, અફઘાનિસ્તાનની સરકારી તિજાેરીમાંથી ૧૨ અબજ રુપિયા લઈને ફરાર થવાના આરોપમાં રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. અફઘાનિસ્તાનથી...

કાબુલ, જ્યાં સુધી તાલિબાન અફઘાનિસ્તાનમાં પોતાની નવી સરકારની રચના ન કરી લે ત્યાં સુધી એક કાઉન્સિલ દ્વારા આખા દેશને ચલાવવામાં...

વડોદરા, સૈયદ ખાલિદ સાદત નામનો વિદ્યાર્થી ચાર વર્ષ પહેલા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશન ભણવા માટે અફઘાનિસ્તાનથી આવ્યો હતો. અત્યારે...

ન્યૂઝ ચેનલોમાં મહિલા એન્કરોને બેન કરી દેવાઈ, પોતાના લોકોને ન્યૂઝ એન્કર તરીકે જવાબદારી તાલિબાને સોંપી કાબુલ,  અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા બાદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.