Western Times News

Gujarati News

Search Results for: અમેરિકા

લંડન, બ્રિટેનમાં શુક્રવારે સામાન્ય ચુંટણીના પરિણામ આવવાનું શરૂ થયા હતાં.જેમાં બ્રિટીશ વડાપ્રધાન બોસિ જાનસનની કંઝરવેટિવ પાર્ટી બહુમતિના આંકડા ૩૨૬ને પાર...

નવી દિલ્હી, ઈસરોએ  બુધવારે દેશના એક નવા જાસૂસી ઉપગ્રહ RISAT-2BR1 અને નવ વિદેશી ઉપગ્રહોને લોન્ચ કરી દીધાં છે. ઈસરોના રોકેટ PSLV-C48એ...

 Ø સરદાર પટેલની પ્રતિમાનુ તા. ૩૧ ઓકટોબર ૨૦૧૮ ના રોજ રાષ્ટ્રાપર્ણ થયા બાદ તાજેતરમાંચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક,કેકટસ ગાર્ડન,વિશ્વ વન,બટરફ્લાય ગાર્ડન,એકતા મોલ,એક્તા ઓડીટોરીયમ,બોટીંગ ફેસીલીટી,ડાયનાસોર...

નવી દિલ્હી: અમેરિકી તબીબોએ પ્રથમ વખત મૃત શરીરમાંથી હાર્ટ કાઢીને અન્ય જરૂરિયાતવાળી વ્યÂક્તમાં લગાવીને તેને જીવિત કરવામાં સફળતા મેળવી છે....

વોશિંગ્ટન, ડેમોક્રેટિક પાર્ટીની બહુમતિવાળા અમેરિકાના સદનની જ્યુડિશિયરી કમિટીએ બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુધ્ધ ચાલી રહેલા મહાભિયોગ તપાસનો રિપોર્ટ જારી કરી...

મેકિસકો, મેક્સિકોમાં ડ્રગ માફિયાઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં ૧૯ લોકોનાં મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી...

લંડન, પાકિસ્તનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફનું હ્‌દય રોગ અને લોહી સંબંધી જટિલતાઓ માટે તેમનું બોન મૈરો ટેસ્ટ કરાવવામાં આવશે.તેમના પુત્ર...

મૈસુર, સૈન બર્નારડિનોની કેલુફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૨૫ વર્ષના છાત્રની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી છે. મૃતક...

કાર્ટોસેટ-૩ને લોંચ કરવામાં આવતા ખુશીની લહેર રહી: ચન્દ્રયાન-૨ મિશન નિષ્ફળ રહ્યા બાદથી ઇસરોની આગેકુચ: કાર્ટોસેટ ભારતની આંખ તરીકે છે શ્રીહરિકોટા....

ઈસરોએ સફળતા પૂર્વક સેટેલાઈટ લોન્ચ કરતા ભારતીય લશ્કરની તાકાતમાં વધારો નવી દિલ્હી: ભારતીય અવકાશ ક્ષેત્રે કામ કરતી અને વિશ્વભરમાં ખ્યાતિ...

તિરાના, અલ્બેનિયામાં મંગળવારે સવારે 6.4ની તીવ્રતાનાં ભુકંપનાં આચકા અનુભવાયા હતાં,જેમાં તિરાના અને તટવર્તી શહેર દુર્રેસમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અમેરિકાનાં...

શ્રીહરિકોટા, દેશના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી સી૪૭) આવતીકાલે બુધવારે સવારે ૯.૨૮ કલાકે કાટરેસૈટ ૩ અને ૧૩ કોમર્શિયલ નાના ઉપગ્રહો...

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હવે રાજ્યમાંથી ત્રાસવાદનો સંપૂર્ણ રીતે સફાયો કરવા માટેની નીતી પર...

લંડન, વિકીલીકસના સંસ્થાપક જુલિયન અસાંજેના આરોગ્યને લઇ ૬૦થી વધુ ડોકટરોએ ગૃહ સચિવ પ્રીતિ પટેલ અને બ્રિટનના ગૃહ મંત્રાલયને ૧૬ પાનાનો...

એકલા અમેરિકામાં જ એક મિલિયનથી વધુ બાળકો હોમિયોપેથીનો ઉપયોગ કરે છે. ભારતમાં, 10 કરોડથી વધુ લોકોની સારવાર હોમિયોપેથીથી થાય છે...

ફાર્માસીસ્ટોની દેખરેખમાં જ દવાઓનું વિતરણ કરોઃ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલનો આગ્રહ અમદાવાદઃ શેડ્યુલ-કે હેઠળની દવાઓનું આંગણવાડી કાર્યકરો, નર્સો, મિડવાઈફ, આશા કાર્યકરો...

ગાંધીનગર: આર્થિક મંદીના સંકેતો વચ્ચે પણ ગુજરાતે એફડીઆઈ સ્વરુપમાં ૧૮૩૨૫ કરોડ રૂપિયા આકર્ષિત કર્યા છે. મંદીની વાતો વચ્ચે આ પ્રકારની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.