Western Times News

Gujarati News

નવી દિલ્હી, ફરી એકવાર દેશભરમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. વિદેશથી આવતા મુસાફરોની ઝડપી કોરોના તપાસ તમામ રાજ્યોના એરપોર્ટ પર...

ન્યુજર્સી, નાતાલના દિવસે પણ પૂર્વીય અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં બોમ્બ ચક્રવાતોએ વિનાશ વેર્યો હતો. શિયાળાના આ ભીષણ તોફાનને કારણે ભારે હિમવર્ષા...

કલાકારો ખેતીવાડી માટે તેમના પ્રેમ વિશે વાતો કરે છે કલાકારો તેમના પડદા પરનાં કામ માટે લોકપ્રિય બને છે, પરંતુ તેમના...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ફરી મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. તાલિબાન સરકારે એક પત્ર જારી કરીને તમામ એનજીઓને મહિલાઓને કામ...

નવીદિલ્હી, આગામી વર્ષે યોજાનારી જી-૨૦ સમિટ પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન રાષ્ટ્રીય રાજધાનીમાં તેના ૫ ઝોનમાં નવા શૌચાલય બાંધશે અને જૂનાનું...

ભોપાલ, દેશના એક રાજ્યમાં ટામેટાનો બમ્પર પાક થવાને કારણે જગતના તાત ખેડુતને યોગ્ય ભાવ નહીં મળતા મુશ્કેલી ઉભી થઇ રહી...

મુંબઇ, નવું વર્ષ આવવાનું છે. રજાઓ શરૂ થઈ ગઈ છે. શિરડી, ત્ર્યંબકેશ્વર, પંઢરપુર, તુળજા ભવાની, મહાલક્ષ્મી મંદિરોમાં ભક્તોની ભીડ વધવા...

દાહોદ, દાહોદમાં સ્કૂલનો દરવાજાે પડતા બાળકીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદની રામપુરા શાળાનો બહારનો દરવાજાે પડતાં ઇજાગ્રસ્ત...

નવી દિલ્હી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદાના બિહાર પોલીસ સ્ટેશન પરિસરમાં એક વિચિત્ર ચિત્ર જાેવા મળ્યું છે. અત્યાર...

ભોપાલ, રાજધાની ભોપાલમાં મુખ્યમંત્રીના આવાસની નજીક સ્થિત પૂર્વ મંત્રીના બંગલામાં સ્જીઝ્રના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. આ કેસ ઓમકાર સિંહ મરકામ...

નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્ઝ પાસે દેશની તમામ ઘટનાઓનો રેકોર્ડ છે. જાે કે, દેશની દરેક નાની-મોટી ઘટનાના દસ્તાવેજાે રાખવાની જવાબદારી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.