Western Times News

Gujarati News

અમદાવાદ, અમદાવાદ સ્થિત એ-૧ એસિડ લિમિટેડ ગ્રૂપની એસોસિયેટ કંપની એ-૧ સુરેજા ઇન્ડસ્ટ્રીઝ આજે તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક મોટરસાઇકલ એક્સપ્લોઝિવનું અપગ્રેડ વર્ઝન...

ગાંધીનગરમાં કલ્ચર ફોરમ દ્વારા નવરાત્રી-૨૦૨૨નું આયોજન (તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) પાટનગર ગાંધીનગરમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન કરતાં કલ્ચર ફોરમ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલે અમદાવાદના અસારવા ખાતે  શ્રી ગુંસાઈજી શ્રી ગોકુલનાથજીની બૈઠક (આચાર્યજી ની બેઠક)ની  મુલાકાત લીધી હતી. અહીંયા પુષ્ટિમાર્ગીય...

ટોકયો, જાપાનના પૂર્વ વડાપ્રધાન અને પીએમ નરેન્દ્ર મોદીના સારા મિત્ર શિન્ઝો આબેની હત્યામાં મોટો ખુલાસો થયો છે. જાપાનના શાસક પક્ષ...

ઢાંકા, બાંગ્લાદેશમાં ઇંધણના ભાવમાં વધારાને કારણે ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે, જેના કારણે લોકોમાં રોષ અને...

જયપુર, કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં આગળ ચાલી રહેલા અશોક ગેહલોત સીએમ પદ છોડવાના સંકેતો વચ્ચે કોંગ્રેસના નેતા સચિન પાયલોટે લોબિંગ...

સિંગાપોર, સિંગાપોરમાં એક ૫૧ વર્ષીય ભારતીય નાગરિકને ે અહીં એક આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીના વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ભ્રષ્ટાચાર...

નવસારી, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરથી નવસારી આવતી એસ.ટી. બસના ચાલકે દારૂ પીને બસ હાંકતા મુસાફરોના જીવ જાેખમમાં મુકાયા હતા....

અમદાવાદ, શહેરમાં આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રંટથી જાેયરાઈડ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જાે કે, સર્વિસ પાલડીમાં રહેતા લોકો...

અમદાવાદ, સુરતના સચિન ખાતે GIDCમાં આવેલી અનુપમ કેમિકલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ એક ગોઝારી ઘટના બની હતી....

(પ્રતિનિધિ)વિરપુર, વિરપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી લમ્પી વાયરસનો કહેર જાેવો મળ્યો છે જેના કારણે કેટલીક ગાયોના મૃત્યુ પણ નિપજયાં છે...

(પ્રતિનિધિ) ખેડબ્ર્‌હમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અંબાજી થી ઉમરગામ જતી પરિવર્તન યાત્રા ગઈ તારીખ ૨૨- ૯ -૨૨ ના રોજ ખેડબ્રહ્મા...

યશાયાએ જુનિયર મહિલા ડબલ ટ્રેપ ગ્રાન્ડ પ્રિકસ ૨૦૨૧માં સિલ્વર મેડલ મેળવ્યો હતો (માહિતી) અમદાવાદ, ગુજરાત ખાતે સૌ પ્રથમવાર ૨૯ સપ્ટેમ્બર...

ભરૂચમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ૭૨૭૨ સુકન્યા યોજનાની પાસબુકનું વિતરણ કરાયું ભરૂચ, ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે ભાજપ પ્રદેશ...

ગાંધીનગર. પાટનગર ખાતે ચેરીટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફીક ટ્રેડ એન્ડ ઈડન્સ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ત્રણ દિવસનું ઇન્ડિયા ફોટો વિડીઓ ટ્રેડ ફેર નું...

મુંબઈ, કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે ઓળખાતી એક્ટ્રેસ રાખી સાવંત આજકાલ બોયફ્રેન્ડ આદિલ ખાન દુરાની સાથેની રિલેશનશીપના કારણે ચર્ચામાં રહે છે. રાખી...

'૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨' તૈયાર છે! વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું અનેરૂં અમદાવાદ ભારતમાં લોકપ્રિય ખો-ખો રમતના મુળ છેક મહાભારતની કથા...

મહેસાણા (ગુજરાત), AAP યોગ્ય સમયે તેના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે, પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ...

મુંબઈ, વર્કઆઉટ કરતી વખતે કાર્ડિયેક અરેસ્ટ આવતાં આશરે ૪૨ દિવસ સુધી એઈમ્સ હોસ્પિટલમાં રહ્યા બાદ એક્ટર-કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે બુધવારે (૨૧...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.