આણંદ, ગુજરાત માટે બુધવારનો દિવસ બૂંદિયાળ સાબિત થયો છે. આણંદના તારાપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આણંદના તારાપુરમાં ગમખ્વાર...
અમદાવાદ, ખેડાના કોટનના વેરહાઉસમાં આગના કારણે લાખોનું નુકસાન થયું છે. જાેકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગુજરાતના ખેડા...
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચૂંટણી પહેલા જ જાણે કે ગુનેગારો બેફામ બન્યા હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી...
અમદાવાદ, અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલ પૂર્વથી પશ્ચિમને જાેડતો લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ બિસ્માર હાલતમાં જાેવા મળી રહ્યો છે....
અમદાવાદ, આજકાલના યુવાનો લગ્ન કરવા માટે મેટ્રિમોનિયલ વેબસાઈટનો આશરો લેવા લાગ્યા છે. પરંતુ કેટલીકવાર અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો ભારે...
મુંબઈ, કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા વીરે દી વેડિંગ બનાવ્યા બાદ એકતા કપૂર અને રિયા...
મુંબઈ, સીરિયલ સાથ નિભાના સાથિયામાં રાશિનો રોલ કરીને ઘરે ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ રૂચા હસબનીસ ફરીથી મમ્મી બની છે. રૂચા...
મુંબઈ, અભિનેત્રી સમંતા રુથ પ્રભુને હવે કોઈ ઓળકની જરુર નથી. અભિનેત્રી અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ યશોદાને કારણે ચર્ચામાં છે. આ...
મુંબઈ, સીરિયલ કસૌટી જિંદગી કી'ની એક્ટ્રેસ અને એક્ટર કરણ પટેલની પત્ની અંકિતા ભાર્ગવ હાલ ટીવીના પડદેથી દૂર માતૃત્વને માણી રહી...
મુંબઈ, ડાન્સ રિયાલિટી શૉ ઝલક દિખલા જાની અત્યારે ૧૦મી સિઝન ચાલી રહી છે. તાજેતરના એપિસોડમાં જાેવા મળ્યું કે, અનુપમા ફેમ...
મુંબઈ, કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક વર્ષ થવા આવ્યું છે. આશરે બે વર્ષના રિલેશનશિપ બાદ બંનેએ ગત ડિસેમ્બરમાં...
મુંબઈ, કપૂર અને ભટ્ટ પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે. બંને પરિવારોનો હરખ સાતમા આસમાને છે કારણકે આલિયા ભટ્ટ અને રણબીર...
ગાંધીધામ, ઇન્ડિયન ઓઇલ XP95 ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનિપ 2022નો મંગળવારથી અહી કેડીટીટીએના સ્વ. શ્રી એમ પી...
નવી દિલ્હી, રાજસ્થાનમાં ફરી એક વખત હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવક સાથે હૈવાનિયતની તમામ...
નવી દિલ્હી, ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જાેરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-દ્ગઝ્રઇમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં...
નવી દિલ્હી, 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'રમન રાઘવ' અને 'બ્લેક ફ્રાઈડે' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ઘણી ફિલ્મોમાં એક્ટર...
મહેસાણા, મહેસાણાની એલસીબી પોલીસે રિક્ષામાં લઇ જવાતો દારુ ઝડપી પાડ્યો છે. જેમાં ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી કુલ રૂપિયા...
નવી દિલ્હી, દિલ્હી મેટ્રોની રેડ લાઈન પર આઠ કોચવાળી ટ્રેનો શરૂ થઈ ગઈ છે. દરેક રાઉન્ડમાં ૫૦૦ વધારાના મુસાફરો મુસાફરી...
નવી દિલ્હી, જાે તમારી પાસે ૧૯મી નવેમ્બર એટલે કે, શનિવારના રોજ બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તે કામ...
નવી દિલ્હી, બેંગલુરુના સ્થાપક કૈંપેગૌડાની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા રાજધાનીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સંકુલમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. મૂર્તિ સ્થાપનનું...
નવી દિલ્હી, આવતા અઠવાડિયે વિશ્વની વસ્તીમાં મોટો ફેરફાર થવાનો છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર આગામી સપ્તાહે વિશ્વની વસ્તી આઠ અબજ સુધી...
અમદાવાદ, ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે ગુજરાતમાં નવા પક્ષો આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં નવી પાર્ટી રાજકીય...
વલસાડ, વલસાડ ખાતે વલસાડ રેસર્સ ગ્રુપ તેમજ અતુલ ક્લબ વલસાડના સંયુક્ત ઉપક્રમે ઓપન ટ્રાયેથલોન તેમજ ડ્યુએથોન આયોજિત થઈ હતી. જેમાં...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ...
વલસાડ, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ‘સંકલ્પપત્ર’ જાહેર કરતા પહેલા ગુજરાત ની જનતાનો અભિપ્રાય લેવા માટે...
