Western Times News

Gujarati News

નવીદિલ્હી, ભારત અને યુકે બંને દેશોના યુવા અને નવા રાજદ્વારીઓને તાલીમ આપવા માટે સંયુક્ત કોમનવેલ્થ ડિપ્લોમેટિક એકેડમી પ્રોગ્રામ શરૂ કરશે....

મુંબઇ, જેક્લીન ફનાર્ન્ડિઝ પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની સામે રજૂ થઇ છે. તેને ઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્ય સાથે જાેડાયેલાં મની લોન્ડ્રિંગ...

રૂા. ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાધડા – અમરેલીના ૫૦.૪૮ કી.મી.નો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે રૂા. ૪૫૦ કરોડના ખર્ચે ભિલોડા –...

૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ધોરીમાર્ગના કામો મંજૂર ગાંધીનગર, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને...

બારડોલી, કામરેજના ખોલવાડ ખાતે આવેલી એક ખાનગી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે...

એમ. એસ. યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય...

ખાસ મતદાર સુધારણા કાર્યક્રમનો ૧લી ઓગસ્ટથી પ્રારંભ -રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમ અન્વયે મતદારયાદીમાં સુધારા-વધારા કરાવી શકાશે ભારતના ચૂંટણી પંચ દ્વારા...

ગાંધીનગર, લોકરક્ષક દળની ભરતીની બહુપ્રતિક્ષિત પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઇ ચુક્યું છે. ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે જાેડાયેલું આ પરિણામ...

ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે એક દુકાનદારની હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. આ હત્યારાઓએ વાતાવરણ ખરાબ કરવા માટે હત્યાની ઘટનાનો વિડીયો...

મુંબઈ,  ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાઓની નવ મહિનાથી ચાલી રહેલી જંગી વેચવાલી, વૈશ્વિક અર્થતંત્ર ઉપર ઘેરાય રહેલા મંદીના વાદળો વચ્ચે આજે...

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય રાજરમતમાં એક વખત ફજેતી થયા બાદ હવે બીજેપી સંપૂર્ણપણે સતર્કતા દાખવીને આગળ વધી રહી છે. ગઈકાલે સુપ્રિમ...

મુંબઈ, ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રણૌત સામે કરેલા બદનક્ષી કેસમાં આખરે કંગના આગામી ચોથી જુલાઈએ કોર્ટમાં હાજર થવા માટે...

મહારાષ્ટ્રના રાજકારણમાં હવે રાજ્યપાલની એન્ટ્રી મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે હવે રાજ્યપાલ પણ મેદાને આવ્યા છે અને ઉદ્ધવ સરકારનો ઉઘડો...

મુંબઈ, મહારાષ્ટ્રના રાજકારણમાં સંકટનો સમય ચાલુ છે. શિંદે જૂથના ધારાસભ્યોની અયોગ્યતાની સાથે અન્ય મુદ્દે સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈ સુધી રોક...

મુંબઈ, નેશનલ એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટી (એનએએ)એ જીએસટીના અમલીકરણ બાદ ભાવમાં અનુરૂપ ઘટાડો કરીને ઘર ખરીદનારાઓને રૂ. ૬.૪૬ કરોડથી વધારાની ઇનપુટ ટેક્સ...

મુંબઈ, સિનેમાની દુનિયામાં વધુ એક બાયોપિક ફિલ્મ આવવાની છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત ફિલ્મની ચર્ચા છેલ્લા...

નવી દિલ્હી, બાંગ્લાદેશે સામેની ટેસ્ટ સીરીઝ વેસ્ટ ઈન્ડિઝે ૨-૦થી જીતી લીધી છે. તો બીજી તરફ ઈંગ્લેન્ડે વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને...

નવી દિલ્હી , ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ૩-૦થી ટેસ્ટ સિરિઝમાં હરાવ્યા બાદ હવે ઈંગ્લેન્ડની નજર ભારત સામેની એક માત્ર ટેસ્ટ મેચ પર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.