Western Times News

Gujarati News

“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), કુબેરનગર, અમદાવાદ ખાતે‘લક્ષ્ય’ - સ્કિલએક્ષ્પો-૨૦૨૨નો શુભારંભ થયો છે જે તા....

નવી દિલ્હી, કોરોનાના વધાતા જતા ગ્રાફને ફરી દેશવાસીઓની ચિંતા વધારવા લાગ્યો છે. જૂન આવતાં જ લોકોને નવી લહેરનો ડર સતાવવા...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરાશે :  ગાંધીનગર,  માનવતા માટે યોગ - આ થીમ અંતર્ગત તા. ૨૧મી જૂને...

વાયાકોમ 18ના ત્રણ મોટા સાહસ: ભારતીય ઉપખંડ માટે ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ જીત્યા,  મેચના સ્પેશિયલ પેકેજ માટે ભારતના સ્ટ્રીમિંગ રાઇટ્સ હાંસલ...

ગાંધીનગર,  ગાંધીનગરની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (એ.આર.ટી.ઓ.) કચેરી દ્વારા વાહનોના પસંદગીના નંબરો મેળવવા માટે ટુ-વ્હીલરની  પાંચ સિરીઝ ;  GJ-18-DK,...

સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચતા તેમના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું - દંડક શ્રી રમેશભાઈ કટારા દાહોદ, તા....

(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચમાં બિલ્ડર પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયું અને તસ્કરોએ ઘરમાં તિજાેરીમાં મુકેલા રૂપિયા ૧ કરોડ સેરવી જતા ખળભળાટ...

ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ જે ગોવા બનાવટની બોટલો તેમજ ફાઇન દરબારી રેર વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ફોર...

(પ્રતિનિધિ)વલસાડ, તા ૧૩/૬/૨૦૨૨ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩નો પ્રથમ દિવસ .ધોરણ ૯ના વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં પ્રવેશ્યા તેમનો પ્રવેશ યાદગાર બને તે માટે...

(તસ્વીરઃ અશોક જાેષી) કલામહાકુંભનાં આયોજનથી રાજ્યના અંતરિયાળ વિસ્તારના કલાવીરોની પ્રતિભાને નવી દિશા મળે છે.આ કલામહાકુંભના કારણે ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે, વિસ્તાર ગંભીર પૂરથી પ્રભાવિત થયો હતો, અને સિંચાઈ વિભાગે કડાણા જળાશયમાંથી...

યોગાસનઃ ક્યારે કરવા અને ક્યારે ન કરવા?-યોગાસન કરવા માટે કોઇ નિષ્ણાતની સલાહ લેવી જાેઇએ કારણ કે કેટલીક પરિસ્થિતિમાં સલાહ લીધા...

યાદશક્તિ-મેમરી ક્યાં સચવાય? માનસશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસ મુજબના તારણો આ મુજબ છેઃ આપણે થોડા પ્રયત્નો કરીએ તો યાદશક્તિ વધારવી અશકય નથી...

૧૭ થી ૨૩ જૂન રિવરફ્રન્ટ ખાતે "સખી મેળો" તેમજ "વંદે ગુજરાત" પ્રદર્શન યોજાશે. રાજ્ય સરકારના શાસનને ૨૦ વર્ષ પૂર્ણ થવાના...

અમરેલી, અમરેલી જિલ્લાના રાજુલા-સાવરકુંડલા રોડ પર પીપાવાવ પોર્ટ તરફ જઈ રહેલું સીંગતેલ ભરેલું કન્ટેનર પલટી જતા રસ્તા પર ઢોળાયું હતું....

ગાંધીનગર,આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મિશન જિલ્લા રમત સંકૂલ પોરબંદર ને અન્ય જિલ્લાની સરખામણીમાં સૌથી વધુ ૬૨ વિદ્યાર્થીઓની જિલ્લાકક્ષા સ્પોર્ટ્‌સ...

સુરત, કેન્દ્રીય સ્ટીલ મંત્રી શ્રી રામ ચંદ્ર પ્રસાદ સિંહે બંદરને શહેર સાથે જાેડવા માટે સુરત ખાતે સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને...

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી ૨૧ જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગાંધીનગર, ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા મોટો ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ-કર્મચારીઓની બદલીના દોર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.