Western Times News

Gujarati News

મહેસૂલ મંત્રીશ્રીએ જ્યારે મેઘ તાંડવના મૃતકના માતાપિતાના આંસુ લૂછ્યા સ્વ.કૃણાલ પટેલના પરિવારને મૃત્યુ સહાયની સાથે રાજેન્દ્ર ત્રિવેદી પરિવારના દુઃખમાં સહભાગી...

અમદાવાદ, દિલ્હી બાદ પંજાબમાં સત્તા હાંસિલ કરનાર આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર છે. દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીના સૌથી...

બોરસદ પંથકમાં ફરીવાર ધોધમાર વરસાદ-સિસવામાં મામલતદાર, પ્રાંત અધિકારી અને અન્ય ટીમો ૨૪ કલાકથી ખડે પગે રહી કામગીરીમાં જાેતરાઇ હતી આણંદ, ...

AMCએ બુલડોઝર ફેરવતાં પરિવાર બેઘર- આરોપી પોલીસ પણ પોતાનાં ખિસ્સામાં હોવાનું જણાવી ફરિયાદીને ફરિયાદ ન કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ ...

સરકારમાં અનેકવાર રજૂઆત કરી છે,પણ ઉકેલ નથી આવી રહ્યો, આ મામલે ઉગ્ર લડત લડીશું અમદાવાદ, અમદાવાદ ખાતે મણિનગરમાં આવેલા હેડગેવાર...

ઓનલાઈન દવાના વેંચાણ પર સ્ટે હોવા છતાં વેચાણ ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસો. દ્વારા આંદોલનની તૈયારી અમદાવાદ, દેશમાં ઓનલાઇન દવાનું મોટા...

“ડિજિટલ ક્રાંતીથી હરિયાળી ક્રાંતી” ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે કૃષિ ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં I- ખેડૂત પોર્ટલ કાર્યરત...

જીપીવાયજી- મોડાસાના યુવાનો એ ૫૪ મો રવિવાર ખંભીસરમાં ૧૦૮ છોડ રોપી ઉજવ્યો. (પ્રતિનિધિ)મોડાસા, પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર યુથ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક...

શ્રમ રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજાએ શુભેચ્છા પાઠવી નેશનલ ફોરેન્સિક સાયન્સ  યુનિવર્સિટી ગાંધીનગર  ખાતે આજે ડૉ. અંકુર પરમાર અને શ્રીમતી...

પોલીસને જાેઈ મુસાફર બેગ મૂકીને ફરાર થઈ ગયોઃ પોલીસે બેગ તપાસી તો વિદેશી દારુની ૨૫ બોટલો મળી (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં દારુ...

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા (એજન્સી)સુરત, અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાઉથ કેરોલિનાના નોર્થ ચાર્લ્સટન...

હવામાન વિભાગે પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, જામનગર, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી (એજન્સી)રાજકોટ, આખા ગુજરાતમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું...

કન્હૈયાલાલ હત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો (એજન્સી) ઉદયપુર, કન્હૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના...

(એજન્સી)મુંબઈ, અમરાવતી સાંસદ નવનીત રાણાએ સિટી કમિશનર પર કેમિસ્ટની હત્યા કેસને દબાવવાનો આરોપ લગાવ્યો છે. રાણાએ જણાવ્યું હતું કે શહેરના...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સૌથી મજબૂત (એજન્સી) નવી દિલ્હી,દેશમાં રાષ્ટ્રપતિની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા થઇ રહી છે. ભારતના હાલના ઉપ...

(એજન્સી) નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) સંબંધિત કેટલાક નિયમોમાં સુધારો કર્યો છે, જેને પગલે હવે વિદેશમાં વસતા...

વોટિંગમાં રાહુલ નાર્વેકરને બહુમતીનો આંકડો મળ્યો ઃ રાહુલ નાર્વેકરની તરફેણમાં ૧૬૪ મત પડ્યા ઃ વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વીને હરાવ્યા (એજન્સી)...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) પોતાની ગામની શાળા પ્રત્યે આત્મીયતા કેળવાય તેમજ નાગરિકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે અને રુચિ કેળવાય તે...

(એજન્સી) સુરેન્દ્રનગર,  સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે. સાવરકુંડલાના ગાધકડા નજીક ટ્રેનનો ડબ્બો...

આપણે વિપક્ષમાં બેસવા માટે નહીં સરકાર બનાવવા માટે મહેતન કરવાની છેઃઅરવિંદ કેજરીવાલ અમદાવાદ,  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે....

ઘરફોડ ચોરીઓ અને ગંભીર ગુનાહોમાં નાસતી ફરતી ચિકલીગર ગેંગને જેલ હવાલે કરનાર ટીમનું પણ થયું સન્માન • પરિવારની કે જીવની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.