Western Times News

Gujarati News

Search Results for: એન્ટીબોડી

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે કહ્યું કે, સંક્રમિત થયેલ વ્યક્તિઓના રસીકરણમાં ત્રણ મહિનાનો વિલંબ થશે. તેમાં પ્રિકોશન ડોઝ પણ સામેલ છે....

૨૦ મહિનાથી કોરોના સામેની લડતમાં અડીખમ હોવા છતા સંક્રમણથી બચી શક્યા તેનું એક માત્ર કારણ SMS(સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક, સેનિટાઇઝર) સિવિલ...

લંડન, સોમવારના રોજ લંડનની ઈમ્પિરિયલ કોલેજ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસના પરિણામને સોમવારના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં...

લંડન, બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે કોરોના સંકટ વધારે ઘેરુ બન્યુ છે.લોકોમાં હવે બૂસ્ટર ડોઝ લગાવવા માટે પડાડી થઈ રહી છે. જોકે...

ઈંગ્લેન્ડ,  ભારતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટે દસ્તક આપી દીધી છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના આ નવા વેરિયન્ટે લોકોમાં ભારે ડરનો માહોલ...

હૈદરાબાદ, કોરોનાના નવા વેરિયંટ મ્.૧.૧.૫૨૯ (ઓમીક્રોન)ને દુનિયાભરમાં દહેશતનો માહોલ ઊભો કર્યો છે. રોજરોજ તેના વિશે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે....

વેક્સીનને કોરોના સામેની લડાઈમાં સૌથી મોટુ હથિયાર માનવામાં આવે છે ત્યારે ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો દાવો સિડની, કોરોના સામેની લડાઈમાં કોરોના વેક્સીન...

સિડની, કોરોના સામેની લડાઈમાં કોરોના વેક્સીન મુકવાની કામગીરી દુનિયાના ઘણા દેશોમાં પૂરજાેશમાં ચાલી રહી છે. વેક્સીનને કોરોના સામેની લડાઈમાં સૌથી...

વોશિંગ્ટન, અમેરિકામાં એફડીએએ લોકોને બૂસ્ટર ડોઝ માટે મોર્ડર્ના અને જાેનસન એન્ડ જાેનસનની રસીની સાથે હવે ત્રણ કોરોનાની રસીના મિક્સ એન્ડ...

વોશિંગ્ટન, વેક્સીન નિર્માતા કંપની ફાઈઝરે અમેરિકામાં ૫થી ૧૧ વર્ષના બાળકોને કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માગી છે. આ જાણકારી ફાઈઝર...

બાળકોને બીમારી વિરુદ્ધ રસી નથી અપાઈ રહી એટલે તેમને વધુ અતિસંવેદનશીલ માનવામાં આવી રહ્યા હોવાનંુ એમ્સના ડિરેક્ટરનું નિવેદન નવી દિલ્હી,...

રાજકોટ: રાજકોટમાં કોરોના ના દોઢ વર્ષમાં બે મોજા સપ્ટેમ્બર અને ગત એપ્રિલ-મે માસમાં આવ્યા છે અને આજ સુધીમાં ૪૨૮૦૦ કેશો...

થર્ડ વેવની અદ્રશ્ય ભીતિથી સામે ચાલીને લોકો વેક્સિન લે છે, પણ મ્યુનિ. તંત્રની બેદરકારીથી ધાંધિયા થાય છે અમદાવાદ, શહેરમાં ચોમાસાએ...

નવીદિલ્હી: દેશ અને દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઇ રહી છે ભારતમાં કોરોનાના કેસોમાં ચઢાવ ઉતાર જાેવા મળી રહ્યો છે....

અમદાવાદ: મહામારીના નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જાે કોરોનાના નિયમોનું પાલન કરવામાં ઢીલ કરવામાં આવશે અથવા તેની અવગણના કરવામાં આવશે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.