Western Times News

Gujarati News

Search Results for: ગોવિંદ સિંગ

“આદિવાસી સમુદાયોનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે જ્યાં જ્યાં પણ સરકારો રચી છે ત્યાં ત્યાં અમે આદિવાસી કલ્યાણને...

(પ્રતિનિધિ) ગોધરા. ગોધરા ખાતે રવિવાર ના રોજ ૨૦૧ વિદ્યાર્થી સન્માન સમારોહ અને વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે...

ડીઆઇડી સુપર મોમ્સ સિઝન 3માં તેના અદ્દભુત પફોર્મન્સથી દર્શકો અને જજને પ્રભાવિત થયા બાદ, હરિયાણાની વર્ષા બુમરા પ્રસિદ્ધ ટ્રોફીને ઘરે...

ગૌતમ અદાણી એન્ડ ફેમિલી ચાલુ વર્ષે રાજ્યના ધનિકોની યાદીમાં ટોચ પર. અદાણીએ રાષ્ટ્રીય યાદમાં પ્રથમ સ્થાન મેળવીને ખળભળાટ મચાવી દીધોટ-રાજ્યની...

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ ગૃહમંત્રી...

ગાંધીજી પહેલાં 18 મી સદીમાં મહાત્માનું બિરૂદ સામાજિક કાર્યકર જયોતિરાવ ફૂલેને મળ્યું હતું-પુણેમાં ભારતની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી  હતી. ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના વાગડીયાવાસમાં રહેતો ભીખાભાઇ પન્નાભાઇ વાગડીયા ડોળપા ફળીયામાં ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે ....

મુંબઈ, બોલીવુડના દિગ્ગજ કલાકાર ગોવિંદા અને સુનિતા આહુજાનો પુત્ર યશવર્ધન બોલીવુડમાં ડેબ્યૂની રાહ જાેઇ રહ્યો છે. જાેકે અત્યાર સુધી બોલીવુડના...

 અગિયાર રંગો સાથે પાંચ અદભુત પ્રકારમાં રજૂ કરાયેલી સંપૂર્ણ નવી ક્લાસિક 350 INR184,374સાથે શરૂ (એક્સ-શોરૂમ અમદાવાદ અને ગુજરાત) થાય છે. ...

●       બધુંસારું, હવેઆનંદદાયકછેએકદમશુદ્ધ, સરળઅનેતાજગીપૂર્ણ સવારીનોઅનુભવસંપૂર્ણ નવી ચેસિસ સાથે આધુનિક જે- સિરીઝ એન્જિન પર આધારિત. ●       અગિયાર રંગો સાથે પાંચ અદભુત...

જલિયાવાલા બાગની દિવાલો પર ગોળીઓના નિશાનોમાં નિર્દોષ છોકરાઓ અને છોકરીઓના સપનાં હજુ પણ દેખાય છે: પ્રધાનમંત્રી કોઇપણ દેશ તેમના ભૂતકાળની...

મુંબઈ: ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪ના લેટેસ્ટ એપિસોડમાં શિલ્પા શેટ્ટીએ તેની સાસુને લઈને એક રસપ્રદ ખુલાસો કર્યો હતો....

નવીદિલ્હી: દિલ્હીની જીબી(ગોવિંદ વલ્લભ) પંત સરકારી હોસ્પિટલે રવિવારે તેનો એક વિવાદિત ર્નિણય પાછો ખેંચી લીધો. આ આદેશમાં કહ્યું હતું કે...

રાજકોટ: રાજકોટ શહેરની હોસ્ટેલની અંદર કાર્યરત કોવિડ હૉસ્પિટલમાં તાજેતરમાં કોરોના સંક્રમિત દર્દીનાં મૃત્યુ બાદ તેમના દેહ પરથી દાગીના, રોકડ અને...

ભોપાલ: મધ્યપ્રદેશમાં મંત્રીઓના બંગલામાં ૧૦ મહીનામાં કરોડો ખર્ચ કરવામાં આવ્યા છે, સૌથી વધુ ખર્ચ શિવરાજ ચૌહાણના બંગલા પર થયો છે.આ...

ભોપાલ: મધ્યપ્રદેશના સીધીમાં મોટી દુર્ઘટના બની છે. અકસ્માતમાં ૩૮ લોકોના શબ મળ્યા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા. શિવરાજસિંહ ચૌહાણે...

બે વ્યક્તિને કેસ કરવાની ધમકી આપી નવ હજાર રૂપિયા પડાવ્યા હતા (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં મોડી રાત્રે પોઈન્ટ પર...

નવાવર્ષના નુતન પ્રભાતે રાજકોટ વાસીઓની સુખાકારી માટે રૂા. ૯૬.૧૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા. ૭૩.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર...

ચેતનકુમાર માલવિયા સાથે છેતરપિંડી, મહેન્દ્રસિંહ રાજપુત અને વિક્રમ રાજપુતે ૩૦ દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાનુ કહી માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા જાહેર કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશની મોટી ચુક થઇ છે. ૩ ઓકટોબરે અટલ ટનલ રોહતાંગના ઉદ્‌ધાટન માટે...

રાજકોટમાં કોરોના સારવાર વધુ સઘન બનાવવા અમદાવાદના પાંચ વરિષ્ઠ તબીબો અને આરોગ્ય સચિવ જયંતિ રવિની ટીમ તબીબોને ટ્રીટમેન્ટ-સારવારનું માર્ગદર્શન પૂરું...

વસ્ત્રાલના નૈયા કોમ્પ્લેક્ષમાં દારૂનો જથ્થો કારમાં સંતાડીને બેઠા હોવાની બાતમી મળતા રામોલ પોલીસે રેડ કરી અમદાવાદ,  લોકડાઉનમાં પણ દારૂની હેરાફેરી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.