Western Times News

Gujarati News

Search Results for: નખત્રાણા

જીવદયાનું કાર્ય શહેરો ગામોમાં પહોંચ્યું છે. ભુજ:સખત ગરમી અને બળબળતા તાપ વચ્ચે લોકો અબોલા પશુ-પક્ષીઓની સેવા કરતા જાેવા મળી રહ્યા...

ભુજ:સખત ગરમી અને બળબળતા તાપમાં અબોલા જીવોને પીવા પાણી મળે તેવું જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય કરવા અનેક સંસ્થાઓ ભુજની માનવજ્યોત...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ગુજરાત અરવલ્લી-સાબરકાંઠા સહિત વિવિધ જિલ્લાઓમાં યોજાયેલી બહુજન પ્રતિભા શોધ સ્પર્ધા સમિતિ, ગુજરાત રાજ્ય દ્વારા બહુજન પ્રતિભા...

કચ્છ, કચ્છના નખત્રાણાના અંગિયા ફાટક પાસે અકસ્માતમાં ૩ ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બોલેરો અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો...

ભુજ, દેશના પશ્ચિમ છેવાડે આવેલો કચ્છ જિલ્લો હવે બારેમાસ પ્રવાસી વર્ગ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અહીં લગાતાર સહેલાણીઓ...

ભુજ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છનાં મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણામાં ૪ હજાર ૩૬૯ કરોડના ફેઝ એકના કામની મંજૂરી...

ભૂજ, મોડી રાત્રે કચ્છના નખત્રાણામાં અચાનક મામલો બિચક્યો હતો. નખત્રાણાના કોટડામાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી...

ભુજ, રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. કચ્છમાં મધ્યરાત્રીથી અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા ભડાકા...

ગાંધીનગર: સરહદી ક્ષેત્ર કચ્છમાં નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી પહોચાડવાનો રાજ્ય સરકારે ર્નિણય લીધો છે. નર્મદાના પૂરના વધારાના...

પ્રધાનમંત્રી 15 ડિસેમ્બરના રોજ કચ્છની મુલાકાત લેશે અને કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બર, 2020ના...

ટ્રક ડ્રાઈવર ભાગે નહી માટે ટ્રાફિક પોલીસે તેનો ફોન કાર ચાલકને આપ્યો હતો (પ્રતિનિધિ) અમદાવાદ, વસ્ત્રાલ ચાર રસ્તા ખાતે ટ્રક...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ જિલ્લાના સરહદી ક્ષેત્ર નખત્રાણા તાલુકાની એક માત્ર આર્ટસ-કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ તરીકેની સૈદ્ધાંતિક...

ગાંધીનગર: રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારપા મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમં રાજયના ૩૩ જિલ્લાના ૨૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ...

તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. ગુજરાત નિદેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7...

છેલ્લા ચોવીસ કલાકમાં 14 જિલ્લાના 33 તાલુકામાં મેઘમહેર: બનાસકાંઠાના વાવ તાલુકામાં સૌથી વધુ 20 મીમી વરસાદ ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનના...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ-મકાન મંત્રી શ્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત પણ જનહિતના કામોને પ્રાધાન્ય...

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા છે જાકે દ્વારકા અને જામનગરમાં સતત...

ભારે વરસાદ અને પવનના પરિણામે વૃક્ષો ધરાશાયી ઃ દ્વારકા, અંબાજી, દાતા, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં માવઠું અમદાવાદ: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર...

અમદાવાદ : અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં અસર દેખાડી રહ્યું છે ત્યારેઆજે કચ્છના ભચાઉ, અબડાસા,...

અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્દઢ બને તે હેતુથી વિવિધ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.