Western Times News

Gujarati News

જાલંધર, કરતારપુર સાહિબના દર્શનાર્થે પાકિસ્તાન જતા શ્રદ્વાળુઓને હવે ગુરુના લંગરમાં જે પ્રસાદી અપાશે તે એ જ ખેતપેદાશોની ઉપજ હશે જ્યાં...

નવી દિલ્હી, મોંઘવારી તમારી મેગીને પણ મોંઘી બનાવી શકે છે. તેને બનાવનારી કંપની નેસ્લે ઈન્ડિયાએ નાના પેકેટની કિંમત વધારીને 14...

મુંબઈ, ટાટા સન્સે એર ઈન્ડિયના હસ્તાંતરણ બાદ કરેલ નવા પદાધિકરીની નિમણૂકને સરકારી મંજૂરી ન મળતા અંતે ટાટા સમૂહે ગૃપના વડાને...

અમદાવાદ, પૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાનું અવસાન થયું છે. જાન્યુઆરી મહિનામાં તેમની તબિયત અચાનક લથડતાં તેમને અમદાવાદની...

ભોપાલ, મધ્ય પ્રદેશ સરકારે સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પોલીસકર્મીઓને તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા માટે રજા આપવામાં...

મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. 13 માર્ચે,...

કિવ, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક અમેરિકન ફિલ્મ નિર્માતા અને પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને અન્ય...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપની જંગી જીત બાદ યોગી સરકાર ફરી પાછી ફરી રહી છે. ત્યારથી, પ્રસિદ્ધ કવિ મુનવ્વર રાણા...

ભરતપુર, પૂર્વીય રાજસ્થાનના ભરતપુર શહેરમાં લગ્ન સાથે જાેડાયેલ એક અજીબ મામલો સામે આવ્યો છે. વરરાજા સમયસર લગ્ન માટે ન આવતા...

ભોપાલ, ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ રવિવારે ભોપાલમાં દારૂની દુકાનમાં ઘૂસીને પથ્થરમારો કરીને દારૂની બોટલો તોડી નાખી હતી. તેમણે પોતે...

નવીદિલ્હી, સંસદના બજેટ સત્રનો બીજાે તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. જેમાં વિપક્ષ વધતી બેરોજગારી, કર્મચારી ભવિષ્ય નિધિ પર વ્યાજ...

નવીદિલ્હી, યુક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે યુક્રેનની રાજધાની કિવમાંના તેના દૂતાવાસને અસ્થાયી ધોરણે પોલેન્ડમાં શિફ્ટ કરવાનો...

મુંબઇ, અદાણી ફિનસર્વ, કેકેઆર, પિરામલ ફાઇનાન્સ અને પૂનાવાલા ફાઇનાન્સ સહિતની ૧૪ મોટી કંપનીઓએ દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલ લિમિટેડના એક્વિઝિશનમાં રસ...

ભોપાલ, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગુપ્તચર એજન્સીએ ૬ આતંકવાદીઓને પકડ્યા છે. તેમની પાસેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. આતંકવાદીઓ...

મુંબઇ, દીપિકા પાદુકોણનું ડ્રેસિંગ સેન્સ ગત થોડા દિવસોથી ચર્ચામાં છે. તેનું કારણ અભિનેત્રીના ડ્રેસિંગ સેન્સમાં કેટલાક ફેરફાર આવ્યા છે. આ...

મુંબઇ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર સ્ટારકિડ્‌સ પૈકીની એક છે. બોલિવુડમાં પગ મૂકવા માટે...

મુંબઇ, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ બોક્સઓફિસ પર ધમાલ મચાવી હતી. માત્ર સાઉથમાં જ નહીં આખા દેશમાં ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ...

મુંબઇ, એક્ટર કાર્તિક આર્યનએ તાજેતરમાં એ રિપોર્ટ્‌સ વિશે ખુલાસો કર્યો કે બોલીવુડમાં કેટલાંક પ્રભાવશાળી લોકો તેને નિશાન બનાવી રહ્યા છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.