નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં...
સુરત, પાછલા મહિને સુરતના પાસોદરામાં બનેલી ૨૧ વર્ષની ગ્રીષ્મા વેકરિયા હત્યાની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા. આજે પણ આ...
સુરત, પાંડેસરા પોલીસ અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમની સખત મહેનતના લીધે ગુમ થયેલી ૨ વર્ષની બાળકીનો માત્ર ૧૫ કલાકની અંદર...
અમદાવાદ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા કેન્યાથી અમદાવાદ એરપોર્ટ પર આવી રહેલા બે મુસાફરોને માદક દ્રવ્યો સાથે પકડી પાડવામાં આવ્યા....
સુરત, શહેરની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં રોજીરોટીની તલાશમાં આવીને વસેલા સુમિત પરિવારની ૧૦...
રાજકોટ, રાજકોટમાં હોટેલમાં યુવક-યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાલાવડની ધ્રુવા જાેશી નામની યુવતીનું મોત થયુ છે. તો ભુજના...
રાજકોટ, રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે એક લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી છે. મજુરી માટે બહારના પ્રદેશથી આવેલા સગાં સબંધીઓને ત્યાં રોકાઇને...
મુંબઇ, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના અપકમિંગ એપિસોડમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટી ગેસ્ટ તરીકે જાેવા મળશે. આ શોમાં શિલ્પા શેટ્ટી, બાદશાહ, મનોજ મુંતશીર...
મુંબઇ, પ્રિયંકા ચોપરા ઈન્ડિયાથી દૂર વિદેશમાં રહે છે, પરંતુ ત્યાં પણ તેણે પોતાનો દેસી અંદાજ નથી છોડ્યો. પહેરવેશ હોય, ખાણી-પીણી...
મુંબઇ, કાજાેલ અને કરીના કપૂર ખાન બોલિવુડની બબલી અભિનેત્રીઓ પૈકીની છે. બંનેએ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં બહેનોનું પાત્ર ભજવ્યું...
કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. વિદ્યાર્થીને ગંભીર અવસ્થામાં રાજધાની કીવની એક...
યુક્રેની અધિકારીનો દાવો છે કે આ હુમલા બાદ ઝેપોરીજિયા સ્થિત યુરોપના સૌથી મોટા પરમાણુ ઉર્જા કેન્દ્રમાંથી ધુમાડાના ગોટેગોટા જાેવા મળી...
મુંબઇ, કેજીએફની ધમાકેદા સફળતા બાદ ફેન્સ ચેપ્ટર ૨ની આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. આ ફિલ્મના અનેક પોસ્ટર રીલીઝ થઇ ચુક્યા...
મુંબઇ, ઈન્ડિયન ટેલિવિઝનની હિસ્ટ્રીમાં ધ કપિલ શર્મા શો એક એવો શો રહ્યો જેણે અનેક રેકોર્ડ સર્જાયા. એટલું જ નહીં આ...
મુંબઇ, પીઢ અભિનેતા પંકજ કપૂર અને એક્ટ્રેસ-પત્ની સુપ્રિયા પાઠકની દીકરી સના કપૂરના લગ્ન બુધવારે બોલિવુડ કપલ મનોજ પાહવા અને સીમા...
મુંબઇ, ખામોશી અને હમ દિલ દે ચૂકે સનમમાં સલમાન ખાન અને ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ સાથે કામ કર્યું હતું. આ...
આ યુદ્ધમાં ફરીથી પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. અગાઉ, ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટને ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયન સૈનિકોએ કબજે...
ભાગલપુર, બિહારના ભાગલપુરમાં ગુરુવારે મોડી રાતે બોમ્બ ધડાકા થયા જેમાં અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં એક...
નવી દિલ્હી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને દાવો કરતા કહ્યું છે કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. વિદેશીઓને બંધક...
યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ સહિત ભારતીયોની મદદે બી.એ.પી.એસ. મોદીની વિનંતીથી એકશનમાં BAPSના વોલીયન્ટર્સ હવે પોલેન્ડ, રોમાનીયા પહોચીને ભારતીયોને મદદે પહોંચ્યા પોલેન્ડમાં...
સરકારી જમીનની બંને બાજુ નાના મોટા મોટર રીપેરીંગ તથા અન્ય વાહન રીપેરીંગના ગેરેજાે આવેલા છે (પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર સહીત આસપાસ...
બે વર્ષમાં વીએસ પ૦૦ બેડની સુવિધા સાથે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનશે-મેટમાં જાેડાયેલા ડોકટરોને વીએસમાં પરત લેવામાં નહીં આવે (એજન્સી)અમદાવાદ, શહેરની...
બેંકેબલબલ યોજના થકી કાંતાબેને ૧.૧પ લાખની આર્થિક સહાય મળતા મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી હિંમતનગર, સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માના વતની કાંતાબેન...
પાટણ, પાટણ શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાધતેલમાં ભેળસેળ કરાતી હોવાની બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે મંગળવારના રોજ મોડી સાંજે જીલ્લા...
શહેરા, પાનમપાટીયાથી પાનમડેમ સુધીનો અવરજવર માટેના ડામર રસ્તા પર કેટલીક જગ્યાઓ ઉપર ખાડા પડી જતા વાહનચાલકો અને આસપાસના સ્થાનિક લોકોને...