Western Times News

Gujarati News

નવીદિલ્હી,ઇડીએ આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં મની લોન્ડરિંગ સ્કીમમાં ૨૦૦થી વધારે પ્લોટ્‌સ અને અનેક ફ્લેટ્‌સ ંજપ્ત કર્યા છે. આ પોન્ઝી સ્કીમના...

આમોદની એસ.બી.આઈ બેંકમાં કર્મચારીઓનું ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન : કાયમ માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો રહેતો પ્રશ્ન. બેન્ક કર્મચારીની ધીમી ગતિની...

નેશનલ ૪૪ આર્મ રેસ્ટલિંગ ચેમ્પિયનશીપમાં હાંસોટની સાનિયા સાદિક શેખે સિલ્વર મેડલ જીતી બીજા ક્રમે આવી અને વર્લ્ડ રેસલિંગમાં પસંદગી પામી....

વડોદરા,  વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા 2  થી 5મી જૂન 2022 દરમિયાન બોયઝ અને ગર્લ્સ (અંડર 18) માટેની ગુજરાત સ્ટેટ...

શેખપુર ગામે નળિયાવાળા મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ શહેરા,પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામે આવેલા રહેણાંક મકાનમાં...

બાયડના સાઠંબા નજીક તખતપુરા લગ્ન પ્રસંગે આવેલા બાઈકસવારનું રસ્તા પર બાઈક સ્લીપ થઈ જતાં મોત નીપજ્યું સાઠંબા નજીક તખતપુરા ગામે...

હાલોલ,દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યથી રાજસ્થાનના અજમેર શરીફ સુધીના 2200 કિલોમીટર સાયકલયાત્રા ઉપર નીકળેલો યુવાન હાલોલ ખાતે આવી પહોચ્યો હતો.તેનુ સ્થાનિક...

નવીદિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, જેના દ્વારા સેનામાં જાેડાનારા જવાનોની સરેરાશ ઉંમર ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે અને સંરક્ષણ...

અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાના બનાવોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે સાઠંબા પોલીસ મથકના ધોમ ગામે એક ત્રણ સંતાનોની માતાએ પોતાના ઘરમાં...

નવીદિલ્હી,ભારતે વધુ એક સિદ્વિ હાંસિલ કરીને દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે,એનએચએઆઇએ ૭૫ કિલોમીટરનો રોડ માત્ર ૧૦૫ કલાકમાં બનાવીને કતારનો...

(વિરલ રાણા) ભરૂચ, ભરૂચ જિલ્લાના અને તેમાં ભરૂચ તાલુકાની આજુ બાજુના ગ્રામ પંચાયતની હદમાં વરસાદી કાંસની સફાઈ ન થતી હોવાના...

શ્રીનગર,કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ પછી, સુરક્ષા દળોએ ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું છે અને કાશ્મીરી પંડિતોથી લઈને સામાન્ય લોકોની...

લખનઉ,લખનઉના પીજીઆઈ વિસ્તારમાં હત્યાનો એક સનસનાટી મચાવતો કેસ સામે આવ્યો છે. પબજી ગેમ રમવાની ના પાડતા એક સગીરે પોતાની માતાની...

સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા  પ્લાન્ટમાં પ્રતિદિન 50,000-1,00,000લીટર ક્ષમતા તથા આઇસક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું  ખાતમુહૂર્ત પ્રદેશ અધ્યક્ષશ્રી...

સુરત, સુરત શહેરના ભટાર ખાતે આવેલી એક દુકાનમાં મહારાષ્ટ્રથી આવેલા વૃદ્ધે પ્રસાદી ખરીદવાની વાત કરી દુકાનદાર સાથે ૮૦ હજાર રૂપિયાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.