Western Times News

Gujarati News

હાલ તો પોલીસે યુવાનની હત્યાના ગુનામાં યુવતીની માતા સહિતના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. મામાએ ભાણીના પ્રેમીનું અપહરણ કરીને ઢોર...

જીલ્લાનો ભુસ્તર વિભાગ તેમજ તાલુકાના અધિકારીઓ સઘન તપાસ કરવા આગળ આવશે ખરા? (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાનો ઝઘડીયા તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ...

જેતપુર, ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર મુંબઈ દ્વારા જેતપુરમાં દેશના પ્રથમ રેડિયેશન ટેકનોલોજી બેઈઝ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોસ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ ભાભા...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માં આવેલ ચિંગસપુરા હરિજનવાસ વિસ્તારમાં પીવાના પાણી થી ત્રસ્ત રહીશોએ મીડિયા સમક્ષ આક્રોશ...

ધાનેરા, ધાનેરા મહીલા પોલીસની ઈમાનદારી.. સામાન્ય રીતે પ્રજાના મનમાં પોલીસની છાપ ખરાબ જ રહેતી હોય છે. પોલીસનું નામ પડે ત્યારે...

વેકેશનમાં વિદેશ ફરવાની લોકોએ તૈયારી કરતાં પાસપોર્ટ માટે ઘસારો (એજન્સી)અમદાવાદ, લગભગ બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ રહેતા ગુજરાતીઓ...

હોલમાં પડતી સગવડ-અગવડનુૃં લોકો પાસેથી ફીડબેક લેવાય છે મેરેજ હોલની દિવાલોનેે સ્વચ્છતા અભિયાન, જળ એ જ જીવન,ખોરાકનો બગાડ ન કરો,...

જીવન ફિલ્મ નથી- એ સત્ય સમજાે -વાતવાતમાં ગુસ્સો-ગાળાગાળી-મારામારી આ આપણી સંસ્કૃતિ છે??! (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, આ શુૃં થયુ છે આજની પેઢીને??!...

ગાંધીનગર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષીત કરવા ના મક્કમ નિર્ધાર સાથે મુખયમંત્રી ભૂપેન્દ્ર...

અમદાવાદ, વૈશાખ મહિનાની આકરી ગરમી વચ્ચે જામનગર અને રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. જામનગરના કાલાવડ તાલુકાના અને રાજકોટના...

જામલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાને મળી પિતૃશોક બદલ સાંત્વના પાઠવી-પિતૃશોક અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતા સદગતને...

યુવતી તેના માતા-પિતા અને કાકાથી એટલી હદે ડરી ગઈ હતી કે બોલવા માટે કંઈ તૈયાર નહોતી અમદાવાદ, પૈસાની લાલચમાં માતા-પિતા...

મુંબઇ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલા એન્ટિલિયા નજીક જિલેટીન ભરેલી સ્કોર્પિયો મળી આવી છે. આ...

જાેધપુર, ઇદનાં સમયે જાેધપુરમાં હિંસા બાદ લગાવવામાં આવેલાં કર્ફ્‌યૂની સમય સીમા ૨ દિવસ વધારી દેવામાં આવી છે. આ સાથે જ...

ઈન્ડિયા પેવેલિયન "ભારત એઝ કન્ટેન્ટ હબ ઓફ વર્લ્ડ"ની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશેઃ અનુરાગ ઠાકુર નવી દિલ્હી, કેન્દ્રીય માહિતી અને...

દે.બારીઆની ખેડાફળિયા  સિંગોર પ્રાથમિક શાળા ખાતે એફએનએલ ગૃહકાર્યપોથીનુ વિમોચન કરવામાં આવ્યું હતું. દેવ.બારીઆ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એલ.ભરવાડ, બી.આર.સી ધર્મેશ એન.પટેલ,શૈક્ષિક...

દે.બારીયાદેવગઢબારિયા તાલુકાના મોટીજરી ગામે ગત વહેલી પરોઢે પુરપાટ દોડી આવતી ફોરવિલ ગાડી શાળાની દીવાલ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં...

ઈડરના રૂદરડી અને ગાંધીનગર બે બુટલેગરોને દબોચ્યા. ભિલોડા,અરવલ્લી જીલ્લા પોલીસ તંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે.શામળાજી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.