Western Times News

Gujarati News

નવીદિલ્હી, યુક્રેન પર રશિયાના હુમલા વિશે ભારતનું તટસ્થ વલણ હવે અમેરિકાને ખૂંચી રહ્યું છે. યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બેવાર...

નવીદિલ્હી, ભારત સરકારે જણાવ્યું હતું કે, યુક્રેનના પડોશી દેશોમાંથી ભારતીય નાગરિકોને બચાવવા માટે ‘ઓપરેશન ગંગા’ હેઠળ, આજે સુચાવાથી ૨ વિશેષ...

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ભારતે યુક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો...

સિડની, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દિગ્ગજ સ્પિનર ??શેન વોર્નને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે જાે તે ઈંગ્લેન્ડનો કોચ...

ગાંધીનગર, રાજ્યભરમાં હેલ્મેટ ન પહેર્યું હોય કે સીટબેલ્ટ ન બાંધ્યો હોય તેવા લોકો પાસેથી ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવતી હોય છે....

વોશિગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને રશિયાથી ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને કોલસાની આયાત પર પ્રતિબંધ લગાવવાનો ર્નિણય કર્યો છે. યુક્રેન...

નવીદિલ્હી, રશિયા સામે બીજી એક કંપનીએ પણ પ્રતિબંધોની જાહેરાત કરી છેકેએફસી અને પિઝા હટની પેરેન્ટ કંપની યમ બ્રાન્ડે રશિયામાં તેના...

બીજીંગ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુક્રેન પર હુમલા બાદ રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે...

નવીદિલ્હી, યુધ્ધમાં ૭ વર્ષની એલિસા હલન્સની જેનું રશિયન બોમ્બ ધડાકામાં મૃત્યુ થયું હતું. યુક્રેનમાં એવા ઘણા બાળકો છે જેઓ યુદ્ધમાં...

નવીદિલ્હી, યુક્રેન પર રશિયન હુમલાનો આજે ૧૪મો દિવસ છે. ૧૪ દિવસ પછી પણ યુક્રેન પર રશિયન હુમલાઓ ઓછા થયા નથી....

વડોદરા, વડોદરામાં સિટી બસના ચાલકે વિદ્યાર્થીનીને કચડી નાખતા મોત નિપજ્યુ છે. બેફામ બનેલા સિટી બસ ચાલકે એક વિદ્યાર્થીનીનો ભોગ લીધો...

ભાવનગર, રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. ભાવનગરના મહુવાના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણાના...

મુંબઇ, અભિનેત્રી માધુરી દીક્ષિત ૮૦ અને ૯૦ના દાયકાની સુપરસ્ટાર અભિનેત્રી રહી ચુકી છે. તેના ડાન્સિંગ અને સુંદરતાના કારણે આજે પણ...

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા, અમદાવાદના શ્રીમતી પ્રમુખ ગીતિકા જૈનની આગેવાની હેઠળ અમદાવાદ મંડળ કાર્યાલયમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને 'આંતરરાષ્ટ્રીય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.