Western Times News

Gujarati News

શહેરા તાલુકાના છેવાડાના પાનમડેમના પાસેના કોઠા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં અહીં ફરજ બજાવતા શિક્ષકો, કર્મચારીઓને પણ  નેટવર્કના અભાવે ઘણીવાર મુશ્કેલીનો સામનો...

-વિવિધ રોગોના દર્દીઓએ મેડીકલ ચેકઅપ કરાવ્યુ. મોરવા હડફ,   પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકા કક્ષાનો હેલ્થ મેળામાં રાજ્યપ્રધાન નિમીષાબેન સુથાર ઉપસ્થિત...

કવિ દુલાભાયા કાગે લખ્યું છે કે.. “આ-લોકના સાગર મહીં કોઈ નાવથી તરશો નહીં, દુનિયા તણા દો-રંગના ધોખા કદી ધરશો નહીં, સીતાને ઘોર જંગલમાં...

ગુજરાત એટલે સંસ્કાર, સંસ્કૃતિ, સમૃધ્ધિ અને વિકાસની ભૂમિ ગુજરાત એ સંસ્કાર સાથે પડકારની ભૂમિ પણ છે. ગુજરાત પ્રત્યેક ગુજરાતીઓના હૃદયના...

ઈઝરાયલ, પેલેસ્ટાઈન અને ઈઝરાયલી પોલીસ વચ્ચે જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં અથડામણ થઈ છે. શુક્રવારે થયેલી આ અથડામણમાં 42 લોકો ઈજાગ્રસ્ત થયા છે....

નવી દિલ્હી, યમનના સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના વિશેષ દૂતે હૂતી વિદ્રોહીઓના બંધનમાંથી 7 ભારતીય નાવિકો સહિત વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા તે...

ઓટાવા, કેનેડાના ઓટાવા ખાતે શુક્રવારે રાત્રિના સમયે કોવિડ-19 પ્રતિબંધોનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી અને...

શાંઘાઈ, ચીનના શંઘાઈ શહેરમાં કોરોનાના નવા કેસ સામે આવતાં હાહાકાર મચી ગયો છે. સરકારે સંક્રમણને રોકવા માટે લગભગ એક મહિના...

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે જેકલિન...

ગાંધીનગર, ગાંધીનગર GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહી એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય આસ્થા પંચાસર નામની યુવતીએ હોસ્ટેલના...

અમૃતસર, પંજાબના અમૃતસરમાં પાકિસ્તાની બોર્ડર પાસે પાકિસ્તાની ડ્રોન મળી આવ્યા છે. આ ડ્રોનને બોર્ડર પર તૈનાત સીમા સુરક્ષા દળના જવાનોએ...

ભોપાલ, મધ્યપ્રદેશમાં ૧૦મા અને ૧૨માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. જાે કે, કેટલાકને...

શ્રીનગર, કાશ્મીરના પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફતીએ ફરી એખવાર જમા્‌મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનનો રાગ આલાપ્યો છે. તેમણે કહ્યું કે કાશ્મીર મામલે પાકિસ્તાન...

મુંબઇ, કોરોનાએ દેશની અર્થવ્યવસ્થાને એવો ફટકો આપ્યો છે કે તેમાંથી બહાર આવતાં ૧૨ વર્ષ જેટલો સમય લાગશે. સેન્ટ્રલ રિઝર્વ બેંકની...

મુંબઇ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ સેન્ટ્રલ જીએસટી કોલ્હાપુર મહારાષ્ટ્રમાં નિયુક્ત બે સુપરિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓની રૂ. ૫૦,૦૦૦ની લાંચ લેવા...

નવી દિલ્હી, હાલમાં ઘણા રાજ્યોમાં ગરમીના મોજાની જબરદસ્ત અસર જાેવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં હીટવેવ...

મુંબઇ, ઔરંગાબાદમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની રેલી પહેલા શિવસેના વડાએ કહ્યું કે તે કોઈપણ આક્રમણનો જડબાતોડ જવાબ આપી...

કોલકતા. બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા વિરુદ્ધ વકીલોએ રાજધાનીમાં માર્ચ કાઢી હતી. વકીલોનું કહેવું છે કે બંગાળમાં સ્થિતિ ભયાનક છે....

મુંબઈ/અમદાવાદ, એસ્ટ્રલ લિમિટેડને એ જણાવતા આનંદ થાય છે કે, બિલ્ડિંગ મટિરિયલ સેગમેન્ટ અંતર્ગત એના પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવાની તથા એસ્ટ્રલ...

સુરત, શહેરનાં લિબાયત વિસ્તારમાં મહિલાની છેડતીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંયા પરિણીતા પાસે કોઈ વ્યક્તિએ અલગ અલગ મોબાઈલ ફોનનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.