નવીદિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મોટો ર્નિણય લેતા ગુરુવારે એર બબલ વ્યવસ્થા હેઠળ ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટ્સ અને સીટોની...
વિઝિયાનગરમ, રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ નોલેજ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી આંધ્રપ્રદેશના વિઝિયાનગરમની એક વિદ્યાર્થીનીએ તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી....
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વાર્ષિક ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન પેટે પ્રોપર્ટી ટેક્ષ મારફતે...
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને રાહત આપતા પંજાબ હરિયાણા હાઈકોર્ટના આ આદેશને રદ્દ કરી દીધો છે કે જેમાં સરકાર દ્વારા...
નવીદિલ્હી, દેશનાં ૫ રાજ્યમાં શરૂ થયેલી વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહે પણ એન્ટ્રી લઈ લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર...
વોશિંગ્ટન, યુએસ અને નાટોએ જણાવ્યું છે કે, રશિયા હજૂ પણ યુક્રેનની સરહદ પાસે સેના જમાવી રહ્યું છે. નોંધનીય છે કે,...
ગોધરા, ભારત સરકાર, રાજય સરકાર તથા સર્વ ભારતવાસીઓ આઝાદીનો અમૃત મહોત્સવ ખૂબ ઉમંગ-ઉત્સાહથી મનાવી રહ્યા છે. બ્રહ્માકુમારી સંસ્થા પણ ભારત...
નવીદિલ્હી, ફ્રાન્સના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત નો ચોકાવનારો અહેવાલ, આંકડાઓના અનુમાન થી ભારતમાં મૃત્યુ અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ હોઈ...
નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસ પ્રકરણે કોર્ટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકર વિરુદ્ધ...
હૈદરાબાદ, તેલંગાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના જગતિયાલ શહેરમાં રહેતા ૧૧ વર્ષના છોકરાએ માત્ર એટલા માટે આત્મહત્યા કરી...
નવીદિલ્હી, આજ ૧૦૫ દિવસ થઈ ગયા છે જયારે પેટ્રોલ અને ડીઝલના ભાવ માં રાહત આપવામાં આવી હોય. હાલમાં પેટ્રોલના ભાવમાં...
મુંબઇ, તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ કથિત ભાજપની જનવિરોધી નીતિઓ સામેના અભિયાનના ભાગરૂપે ૨૦ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ...
ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના ૭૫%ની છૂટ ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં...
ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોના નવા ૮૭૦ નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૨૨૨૧ દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર...
અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન નીવડી. કેસના આંકડા પણ ઓછા હતા અને સામે મોત પણ ઓછા નોંધાયા. જાેકે, ત્રીજી...
અંબાજી, અંબાજી મંદિરમાં કોરોનાનો કહેર ઘટતા જ મોટો ર્નિણય કરાયો છે. અંબાજી મંદિરમાં હવે રજિસ્ટ્રેશન વગર એન્ટ્રી મળશે. અનેક શ્રદ્ધાળુઓ...
બીજાપુર, પોતાના ઇજનેર પતિને, નકસલીઓ ઉઠાવી ગયા પછી સોનાલી પવારે તેને છોડવા દર્દભરી અપીલ કરી હતી. પરંતુ તે બહેરાકાને અથડાતાં...
અમદાવાદ, જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. તેઓ કોંગ્રેસના પ્રવક્તા હતા. તેમણે કાર્યકરોને સંબોધીને ૨ પાનાનો પત્ર લખ્યા છે...
અમદાવાદ, ભાજપ સરકારના મંત્રીઓને મંત્રી નિવાસસ્થાનમાં આલિશાન બંગલા ફાળવવામાં આવ્યા છે તેમ છતાંય આ જ મંત્રીઓ દ્વારા હજુ સુધી એમએલએ...
જૂનાગઢ, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પૂર્ણ થવા તરફ છે. ત્યારે કેન્દ્ર સરકારના સૂચન બાદ ગુજરાત સરકારે પણ કોરોનાને લઈ લગાવેલાં...
સુરત, સુરતના લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી ચકચાર મચી છે. ત્યારે 3 દિવસના રિમાન્ડ પર રહેલા ફેનિલને સાથે રાખીને પોલીસે...
સુરત, ગુજારાતમાં ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યો છે ,સુરતમાં પણ ક્રાઇમનો રેસિંયો ખુબ વધી રહ્યો છે ,છેલ્લા ૧૫ દિવસની અંદર...
નવીદિલ્હી, દેશના સૌથી મોટા બેંક કૌભાંડ મુદ્દે તપાસ એજન્સીઓ હવે સક્રિય થઈ ગઈ છે. ઈડી આ કેસમાં એબીજી શિપયાર્ડ વિરુદ્ધ...
મુંબઇ, શેરબજારમાં આજે તેજી સાથે બજાર ઓપન થયો હતો, સતત બીજા દિવસે પણ માર્કેટમાં અપ જાેવા મળ્યો છે, ઓટો અને...
નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીની આર્મી મેડિકલ કોલેજમાં તૈનાત મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. કરોલબાગ પોલીસ સ્ટેશનની પોલીસે...