અમદાવાદ, કોવિડ રસીકરણના બીજા ડોઝમાં ૪ કરોડનો આંકડો વટાવીને ગુજરાતે એક લેન્ડમાર્ક સ્થાપિત કર્યો છે. રાજ્યમાં રસીકરણ માટે ૪.૯૩ કરોડ...
સુરત, સુરત જિલ્લાના નવ તાલુકામાં ૪૦૭ ગ્રામ પંચાયતની આવતીકાલે ચૂંટણી યોજાશે..આ ચૂંટણીમાં ૩૯૧ સરપંચ અને ૨ હજાર ૫૩૯ વોર્ડ સભ્યોના...
ગાંધીનગર, રાજ્યની ૮ હજાર ૬૮૪ ગ્રામ પંચાયતોમાં આવતીકાલે મતદાન થશે. રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ...
નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ આજે પ્રથમવાર બહેન પ્રિયંકા ગાંધી સાથે અમેઠી પહોંચ્યા...
નવી દિલ્હી, સાઉથ આફ્રિકાના પ્રવાસે પહોંચેલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ માટે વાઈસ કેપ્ટન તરીકે કે એલ રાહુલની વરણી કરાઈ છે....
મુંબઈ, ટીવી એક્ટર અભિનવ ચૌધરી તેના ૫૮ વર્ષીય પિતા પારસનાથ ચૌધરી ચાર દિવસ પહેલા બેગુસરાઈથી ગુમ થતાં ખૂબ જ પરેશાન...
રાંચી, કુશ્તી ચેમ્પિયનશિપમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા ભાજપ સાંસદે મંચ પરથી પોતાના બાહુબળનુ પ્રદર્શન કર્યુ હતુ અને એક પહેલવાનને...
નવી મુંબઈ, હવે બાળકોને પણ કોરોના થઈ રહ્યો છે, અને ખાસ કરીને સ્કૂલોમાં તેનો પ્રસાર થઈ રહ્યો હોવાની એક પછી...
મુંબઈ, બોલિવુડ એક્ટ્કેસ જેક્લીન ફનાર્ન્ડિઝ હાલ ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસના આરોપી ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે પોતાના કથિત સંબંધોને...
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર સામેના આંદોલનમાં સામેલ દિગ્ગજ ખેડૂત નેતાની હવે રાજકારણમાં એન્ટ્રી થઈ છે. ભારતીય કિસાન યુનિયન, હરિયાણાના અધ્યક્ષ...
નવી દિલ્હી, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને કારણે દુનિયાભરમાં ફફડાટ મચી ગયો છે. સરકારો સતર્ક થઈ ગઈ છે અને આ વેરિયન્ટ વધારે...
નવી દિલ્હી, બ્રિટન સહિત યુરોપના ઘણા દેશોમાં કોરોનાની ચિંતાજનક ગતિ અને તાજેતરના એક અભ્યાસના પરિણામ ખરેખર મનમાં ભય ઉત્પન્ન કરનારા...
ભુજ, આ૨. મોથાલીયા તથા પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી. એસ. વાઘેલા અંજા૨ વિભાગની સુચના તથા...
અમદાવાદ, અમદાવાદના સીટીએમ ટોલનાકા પાસેથી ૬૨ કિલો ગાંજાે ઝડપાયો છે. ગાંજાના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા...
મોરબી, મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વાવડી રોડ ઉપરના ધર્મનગરમાં એક રહેણાંક મકાનમાં રેડ કરી મકાનમાં જુગાર રમી રહેલા છ...
જૂનાગઢ, જૂનાગઢના વિસાવદર તાલુકાના વેકરીયા નજીક સિંહણના મૃતદેહમાંથી નખ કાઢનારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે..આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર...
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિયેશન સહીત રાજ્યની તમામ બાર એસો.માં ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં પ્રમુખ સહીત વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, જાેઈન્ટ...
સુરત, કોરોનાકાળમાં અનેક હોસ્પિટલોએ દર્દીઓને બેફામ રીતે લૂંટ્યા છે. વડોદરા બાદ સુરતની ખાનગી હોસ્પિટલે કોરોનામાં દર્દીઓને લૂટ્યા હોવાનો ખુલાસો થયો...
ચંદીગઢ, પંજાબમાં ફરી એક વખત ડ્રોન મારફત માદક દ્રવ્યો અને શસ્ત્રો ઘુસાડવાની પેરવીમાં પાકિસ્તાન ત રફથી આંતરરાષ્ટ્રીય સીમા પાર કરીને...
ઓસાકા, જાપાનના ઓસાકા શહેરની એક ઇમારતમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. લોકલ મીડિયા અનુસાર ઘટનામાં ૨૭ લોકોના મોતની આશંકા...
પટણા, પટનાની વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) કોર્ટે ગયાના મહાબોધિ મંદિર વિસ્ફોટ અને બોમ્બ જપ્ત મામલે ત્રણ દોષિતોને આજીવન કેદની...
લખનૌ, યોગી આદિત્યનાથ સરકાર દ્વારા 'કાશી વિશ્વનાથ ધામ' પ્રોજેક્ટ પર ૫૨ પાનાની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં ઔરંગઝેબ...
અમદાવાદ, ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જેટલી...
નવી દિલ્હી, ભારતે શનિવારે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના બાલાસોર ખાતે કરવામાં આવ્યું હતું. સરકારી...
નવી દિલ્હી, ચીન અને ભારત વચ્ચે લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવની વચ્ચે ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ ભારતની તરફેણમાં મહત્વનુ...